________________
-હા-સ્તોત્ર-સ્ટન્દ્રોદ ]–
–[ ૭૩ ] દેશી પરદેશી સંઘ જે આવે, પૂજા કરીને ભાવના ભાવે; સોના રૂપાની આંગી રચાવે, નુત્ય કરીને કેસર ચઢાવે. (૧૯) એક મને જે તમને આરાધે, મનના મરથ સઘલા તે સાધે; તહારાજગતમાં અવદાત મહટા,ખરે તુંહીજ બીજા સર્વે ખેટા(૨૦) પ્રતિમા સુંદર સેહે પૂરાણી, ચંદ્રપ્રભુને વારે ભરાણી; ઘણે સુરનરે પૂજ્યા તુજ પાય, તેહને મુગતિના દીધા પસાય. (૨૧) ઓગણસાઠ ને ઉપર સત્તર વરસે, વઈશાખ વદી છઠ્ઠીને દીવસે, એહ શકે હરખે મેં ગાયે, સુખ પાનેદુરગતિ પલાયે. (૨૨) નિત્ય નિત્ય નવલી મંગળમાલા, દિન દિન દીજે દેલત રસાલા; ઉદયરત્ન કહે પાસ પસાથે, કેડી કલ્યાણ સન્મુખ થાય. (૨૩)
[ ૪૨ ]* શ્રી દીપવિજયજીરચિત
શ્રી શંખેસરજીનો શલે કે દેવી સરસતી પ્રણમું વરદાયિ, બ્રહ્માની બેટી કવિતાની માઈ અજારી આદિ કુમારી ભાલિ, દીયે વારસ કાશ્મીરવાલી. (૧) પાસ શખસર શકે કહિયે, પાપ નિવારી નિર્મલ થઈયે, ચંદ્રપ્રભ જિન આઠમા વારે, પ્રતિમા ભરાવી તેહને વિચારે. (૨) ભણશું સાંભલજે સહુ નર નાર, સુણતાં પામીજે ભવસાગર પાર; પહેલે દેવકે ઈંદ્ર વસંત, એક દિન આવ્યો છે પાસ ભગવંત. (૩)
* રાધનપુર, અખદેસીની પિળના શ્રી લાવણ્યવિજયજી જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિ પરથી ઉતાર્યો. આ શકે, શ્રાવક શા. ભીમશી માણેક તરફથી પ્રકાશિત “સલેકા સંગ્રહ માં છપાયેલ છે.