________________
[ ૭૩ ]
– થ્થર મહાતીર્થજરા લાગીને જાદવ તિહાં ઢલીયા, નેમ કૃષ્ણને બલભદ્ર બલિયા, ત્રણ પુરુષને જરા ન લાગી, કહે તેમને કૃષ્ણ પાય લાગી. (૭) એહ કેઈ કરે ઉપાય, જેણે જરા તે નાશીને જાય; કહે કૃષ્ણને નેમકુમાર, કરે અઠ્ઠમ તપ ચોવિહાર. (૮) પહેલાં ધરણંદ્ર તમે ઉપાસે, તેહને દેરાસરે દેવ છે પાસે તેહ આરાધ્ય આપશું બિંબ, સરસે આપણે કામ અવિલંબ. (૯) મુખથી મોટે બેલ ના ભાખું, ત્રણ દિવસ લગે સૈન્ય હું રાખું; જિનવરભક્તિને પ્રભાવ ભારી, થાશે સઘલિ વિધ મંગલકારી. (૧૦) ઇંદ્ર સારથિ માતલિ નામે, હેલ્વે જિનવરની ભક્તિને કામે; આસન મારીને દેવ મોરારી, અઠ્ઠમ કરીને બેઠા તિણે ઠારી. (૧૧) તો ધરણું આપે શ્રીપાસ, હરખ્યા શ્રીપતિ અતિ ઉલ્હાસ, નમણુ કરીને છટે તેણીવાર, ઉડ્યું સૈન્યને થયે જયકાર. (૧૨) દેખી જાદવને જાલમ રે, જરાસંધને લૂટો તિહાં રે; ત્યારે લેઈને ચક તે મેલ્યું, વંદે કૃષ્ણને આવી તે પહેલું. (૧૩) પછી કૃષ્ણના હાથમાં બેઠું, જરાસંધને સાલ તે પેઠું કૃષ્ણ ચક તે મેલ્યુતિહાં ફેરી, જરાસંધને નાખે તે વેરી. (૧૪) શીશ છે ને ધરણી તે ઢલીએ, જયજય શબ્દતે સઘલેઉછલીઓ દેવ દુંદુભિ આકાશે વાજે, ઉપર ફુલની વૃષ્ટિ બિરાજે. ૧૫) તમે વાસુદેવ ત્રણ ખંડ ભોક્તા, કીધા ધર્મના મારગ મુગતા; નયર શખેસર વાસ્ય ઉમેગે, થાપી પાસની પ્રતિમા શ્રીરંગે. (૧૬) શત્રુ જિતને સેરઠ દેશે, દ્વારિકા નગરીમાં કૃષ્ણ નરેશે, પાલે રાજ્યને ટાલે અન્યાય, ક્ષાયિક સમક્તિધારિ કહેવાય. (૧૭) પાસ શંખેસર પ્રગટ મલ્લ, અવનિમાં હે તું એક અવલ્લ; નામ તારું જે મન માંહે ધારે, તેહના સંકટ દૂર નિવારે. (૧૮)