________________
૩ગુજરાતી-હિંદવિભાગ
શકાઓ
[ ૪૧ ]* શ્રી ઉદયરત્નવિરચિત
શ્રી શંખેશ્વર પાશ્વનાથન શકે માત ભુવનેશ્વરી ભુવનમાં સાચી, જેહની જગતમાં કરતિ જાચી, દેવી પદ્માવતી ધરણંદ્ર રાણી, આ શુભ મતિ સેવક જાણી. (૧) પાસ સંખેશ્વર કેરે શકે, મન ધરીને સાંભલજે લેકે દેશ વઢીયાર માંહે જે કટ્ટો, કલિકાલ માહે જાલમ પ્રગ. (૨) જરાસંધને જાદવ વઢીયા, બાંધી મોરચા દલ બેહ લડીયા પડે સુભટ ને ફાજુ મરડાય, કાયર કેતાં તિહાં નાશીને જાય. (૩) રાગ સિંધુયે સરણાઈ વાજે, સુણું સુભટને શૂરાતન જાગે, થાયે જુદ્ધ ને કોઈ ન થાકે, ત્યારે જરાસંધ છલ એક તાકે. (૪) છપન્ન કુલ કેડિ જાદવ કહિયે, એક એકથી ચઢિયાતા લહિયે, પ્રાણ આપે પણ પાછા ન ભાગે, એક મારે તો એકવીસ જાગે. (૫) વઢતાં એહવે(ને) અંત ન આવે, કરૂં ક્યુટ તે રામત ફાવે; એમચિંતિને મહેલી તિહાં જરા,ઢલિયું જાદવનું તિહાં ધરા. (૬) રાધનપુરના જ્ઞાનભંડારની એક હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉતાર્યો.