________________
- पुरवणीनुं अनुसंधान ]
•[ ૨૮૭ ]
પૃ. ૭૧ ની કુટનેાટના છેલ્લા પેરામાં ઉમેરવું કે:અહીંના મૂળ નાયક શ્રી નેમિનાથ પ્રભુજીની મૂર્ત્તિ મુંજપુરમાં પધરાવી દીધી હતી. તે હાલમાં તલાા (કાઠિયાવાડ) માં અનેલા નવીન જિનમંદિરમાં મૂલનાયકજી તરીકે બિરાજે છે.”
66
પાડલાના રહેવાસી દાસી વીરજીએ સ. ૧૬૬૩ માં શ ંખશ્વરજીના જૂના મંદિરમાં એક દેરી કરાવી હતી. જીઆ
લેખાંક–૫૪.
પ્રકરણ દશમું : જીર્ણોદ્ધાર
પૃ. ૮૮ના બીજા પેરેગ્રાફને છેડે ઉમેરવું કે:–“અને ત્યાં કાર્તિકી તથા ચૈત્રી પુનમને દિવસે શ્રી શત્રુંજયને પટ બંધાય છે. કુલ હક કારખાનાના છે.
પ્રકરણ અગિયારમું : નવું મંદિર
લે. નં. ૧૧ માં જણાવ્યા પ્રમાણે નવા મંદિરમાં સ ૧૮૬૮ માં જયપુરવાળાના દ્રવ્યથી જે સમારકામ થયું તે અને ત્યારપછી ખીજાઓની દ્રવ્ય-સહાયથી પણુ જે સમારકામ થયું તે રાધનપુરના સંઘની સોંપણીથી, રાધનપુરનવાસી વૃદ્ધિલાલ મગનલાલ વીરવાડિયાના શ્વસુર ( સસરા ) રાધનપુરવાળા શા. સારાલાલ દલપત કુંજાશાના સાતમી પેઢીએ થઈ ગયેલ પૂજ પદમશી શેઠે કરાવ્યું હતું. આ પદમશી શેઠે રાધનપુરમાંના મેાટા ચિંતામણિજીના અને અજિતનાથજીના દેરાસરાના પણુ ખંતથી જીર્ણોદ્ધાર કરાવ્યા હતા, એમ રાધનપુરના વૃદ્ધ પુરુષા કહે છે.