SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૮ ] – ર મદતીર્થપ્રકરણ પંદરમું : મેળા અહીં દર વરસે પોષ દશમી (માગસર વદિ દશમી)ને મેળો ભરાય છે. તે દિવસે રાધનપુરવાળા શેઠ શ્રી મણિલાલ મોતીલાલ મૂળજી તરફથી છેલ્લાં છ વર્ષોથી કાયમ ખાતે નકારશી થાય છે. આ નકારશી કાયમી છે. તે માટે તેમણે રૂપિયા જૂદા કાઢીને રાધનપુરવાસી શેઠ શ્રી સકરચંદ મેતીલાલ મૂળજીને પેલા છે. એટલે હાલમાં આ નેકારશીની વ્યવસ્થા શેઠશ્રી સાકરચંદભાઈ મેતીલાલ મૂળજી કરે છે.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy