________________
[ ૨૮૪ ]–
-[ રેશ્વર અતિર્થ સ્તિમાં લખ્યું છે કે “બુરાનપુર(ખાનદેશ)નિવાસી, વીશા પોરવાડ શાહ રંગજીએ, પતે પિતાને હાથે પેદા કરેલી લક્ષમી બચીને મોટા આડંબર પૂર્વક મોટા ઠાઠમાઠથી શ્રી શત્રુંજય ગિરિરાજને સંઘ કાઢેલો. આબુ વગેરે તીર્થોની યાત્રા કરીને શત્રુંજય જતાં માર્ગમાં તેમણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થની પણ સંઘ સાથે ભક્તિપૂર્વક યાત્રા કરી હતી. ”
(૨) જેસલમેરનિવાસી, ખરતરગચ્છીય, બાફણુ સા. ગુમાનચંદજીના પુત્ર બાદરમલજી વગેરે પાંચ ભાઈઓએ જેસલમેર, ઉદયપુર અને કેટાથી કંકુત્રિીઓ દેશદેશમાં લખીને ઘણું જ ઠાઠમાઠ અને ઘણું જ ધામધૂમથી શત્રુંજય. ગિરિરાજને મે-જબરદસ્ત સંઘ વિ. સં. ૧૮૯૧ ના માઘ સુદિ ૧૩ને દિવસે કાઢયે હતે. રસ્તામાં અનેક તીર્થોની યાત્રા કરવા સાથે શત્રુંજય ગિરિનાર વગેરે મહાતીર્થોની યાત્રા કરીને પાછા ફરતાં શ્રી શંખેશ્વર તીર્થની પણ ભક્તિ પૂર્વક યાત્રા કરીને તે સંઘ ત્યાંથી રાધનપુર ગેડીપાર્થનાથજીની યાત્રા કરવા માટે ગયા હતા. આ સંઘના ટૂંક વર્ણન માટે શં. મ. પ્ર. ભા. પૃ. ૧૭૧ નીચેની રાધનપુરની ફુટનેટ જુઓ.
પાંચ જ સા.
થી
ઠાઠમાઠ
ગિરિરાજના