________________
પુરવણી [ આ પુસ્તકના પ્રથમ ભાગનાં પ્રકરણે છપાઈ ગયા પછી, અમુક પ્રકરણમાં ઉમેરવા ગ્ય કેટલીક હકીક્ત મળી છે તે અહીં પુરવણું રૂપે આપી છે. તે હકીક્ત નીચે લખેલ પ્રકરણમાં ઉમેરવી.]
પ્રકરણ બીજું : શંખેશ્વર ગામ કલકત્તાની સિંધી જૈન ગ્રંથમાલાના બીજા ગ્રંથાક તરીકે પ્રગટ થયેલ “પુરાતન પ્રબંધસંગ્રહ અન્તર્ગત (૩) વનરાજ વૃત્ત (G)માં લખ્યું છે કે “શ્રીમાન્ શીલગુણસૂરિજીએ, વનરાજને તે હિંસા કરતો હોવાથી પિતાના ઉપાશ્રયમાંથી કાઢી મૂક્યો. ત્યારપછી પિતાના દેતેની સાથે વનરાજે શંખેશ્વર અને પંચાસરની વચ્ચેની ભૂમિમાં રહીને ચીર્યવૃત્તિથી કેટલોક સમય વિતાવ્યો હતું. આ ઉપરથી જણાય છે કે–એતિહાસિક દ્રષ્ટિથી પણ શંખેશ્વર ગામ વિ. સં. ૮૦૨ થી પણ વધારે પ્રાચીન છે.
પ્રકરણ છઠ્ઠ : પ્રભાવ–માહાભ્ય
શ્રીયુત પૂરણચંદ્રજી નાહર સંગૃહીત શિલાલેખ સંગ્રહમાં લખ્યું છે કે “બીકાનેરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનું એક મંદિર વિદ્યમાન છે.”
પ્રકરણ નવમું : યાત્રા (૧) “શ્રીમાધવાનલ ચતુષ્પદી' (આ. શ્રી. ઝા. વિ. સુ. ઝા. . ખંભાત)ની, સં. ૧૭૩૬ના ભાદરવા સુદિ ૭ ભોમવારે લખાઈને પૂર્ણ થયેલી, હસ્તલિખિત પ્રતની પ્રશ