________________
[ ૨૮૨ ]
– શોર મહાતીર્થ મુંજપુથી દક્ષિણ દિશામાં કુવારદર૩ માઈલ ૩ કુવારદથી
છ પાડલાજ છે ૩ પાડલાથી
છ પંચાસર, ૫ પંચાસરથી ઉત્તર , શંખેશ્વર , ૬
આ પ્રમાણે ફરી આવીને આદરીયાણુના રસ્તાવાળા ઝાંપાથી અથવા જે ઝાંપાથી નીકલ્યા હોય તે જ ઝાંપાથી ગામમાં પ્રવેશ કરવાથી પ્રદક્ષિણા સંપૂર્ણ થાય છે. આ મેટી-પચ્ચીશ કોશી પ્રદક્ષિણા કરવાથી, છ ગામેનાં પ્રાચીન જિનાલનાં દર્શન થશે, મુંજપુર અને પંચાસર–એ પંચતીથીનાં બે ગામોની યાત્રા થશે અને અતિ પ્રાચીન પાડલા ગામની સ્પર્શના થશે. માટે આ પચ્ચીશ કોશી પ્રદક્ષિણાને લાભ અવશ્ય લેવા લાયક છે.
૨૩ કુવારદની હકીક્ત માટે શં. મ. પ્ર. ભા. ૫. ૧૪માં જુઓ.
૨૪ પાડલાની હકીક્ત માટે શં. મ. પ્ર. ભા. ૫. ૭૧ની કુટનોટ જુઓ.