________________
પિિરાણ ૩ : પ્રષિા] –
– ૨૮૨ ] શંખેશ્વરથી નેત્રત્યમાં બેલેડા થઈને આદરીયાણા
| માઈલ છા આદરીયાણાથી ઉત્તરમાં પડીવાડા, પીરોજપુર થઈને
લેલાવાર માઈલ ૮ લાડાથી ઈશાન ખૂણામાં ખીજડીઆળી થઈને ચંદુર
- રાઘવી (મોટી) માઈલ છે ચંદુર(મટી)થી પૂર્વ દિશામાં મુંજપુર માઈલ પા
૨૦ આદરીયાણામાં મ. ના. શ્રી શાંતિનાથ પ્રભુજીનું શિખરબંધી દેરાસર ૧ ગામના પ્રમાણમાં ઘણું સુંદર છે. ઉપાશ્રય ૩, જૈન પાઠશાલા તથા જૈન કન્યાશાલા ૧ અને શ્રી વીશાશ્રીમાલી શ્રાવકેનાં ઘર ૩૦ છે. ગામ પ્રાચીન છે. ઝેંઝવાડા દરબારના તાબાનું આ ગામ છે.
૨૧ લોલાડામાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભગવાનનું એક દેરાસર છે. હાલ શેડાં વર્ષોમાં દેરાસરને જીર્ણોદ્ધાર થયો છે. મ. ના. જીની મૂર્તિ પ્રાચીન અને મને હર છે. ઉપાશ્રય ૧ અને શ્રાવકેનાં ઘર ૩ છે. વિ.સં. ૧૯૬૦ની સાલમાં અહીં શ્રાવકાનાં ૧૪-૧૫ ઘર હતાં. રાધનપુર સ્ટેટનું આ ગામ જૂનું છે. અહીંના શ્રાવકેએ મૂર્તિ ભરાવ્યાના શિલાલેખ મળ્યા છે.
૨૨ ચંદૂર રાઘવી (મોટી)ની હકીક્ત માટે સં. મ. પ્ર. ભા. પૃ૦ ૭૩ની ફટનેટ જુઓ.
અહીં મ. ના. શ્રી ચંદ્રપ્રભ ભગવાનનું દેરાસર શિખરબંધી અને ભવ્ય છે. મૂ. ના. જીની મૂર્તિ માટી અને મનહર છે. મૂ. ના. છના પંચતીર્થીવાળા પરિકરને ગાદી સિવાય બધે ભાગ પ્રાચીન છે. આ ગામ રાધનપુર સ્ટેટનું છે અને પ્રાચીન છે. ફાર્બસકૃત રાસમાળામાં લખ્યું છે કે-વનરાજ ચાવડાને જન્મ આ ચંદુર ગામમાં થયો હતે.