________________
[ ૮૦ ]
-[ शङ्गेश्वर महातीर्थ
શેઠ મેાતીલાલ મૂળજીભાઈ મારફતની નવી ધર્મશાલાની પાસે થઇ, ઉગમણી શેરીમાં થઈને બજારના નાકા પર આવેલા આ તીર્થધામના કંપાઉંડના એ જ મુખ્ય દરવાજામાં પ્રવેશ કરવાથી ' ૫૦૦ કદમી અથવા ન ક્રોશી ’ પ્રદક્ષિણા થાય છે.
મધ્યમ પ્રદક્ષિણા
'
""
શખેશ્વર ગામના પશ્ચિમ તરફના—નવી જૈન ધર્મશાલા પાસેના ઝાંપાથી નીકળીને ખારસેાલ તળાવ તથા આખા ગામને પ્રદક્ષિણા ઈને પાછા એ જ ઝાંપાથી પ્રવેશ કરવાથી મધ્યમ પ્રદક્ષિણા' થાય છે. આમાં લગભગ ત્રણ માઇલના પથ થતા હાવાથી આનું “દાઢ ક્રોશી પ્રદક્ષિણા નામ આપી શકાય છે. આ મધ્યમ પ્રદક્ષિણા કરવાથી; ખારસાલ તળાવના કિનારા પરના, જેમાંથી મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્ત્તિ પ્રગટ થઈ હતી તે, અંડકુવા’ નામના મોટા ખાડાની, ગામના પૂઢિશા તરફના આંપાની મહાર થોડે છેટે દટાઈ ગયેલા જૂના મંદિરના ઢગલા છે તેની, ગામની મધ્યમાં આવેલા જૂના મ ંદિરના ખંડિયેરની અને નવા મંદિરના આખા કંપાઉંડની પ્રદક્ષિણા થઈ જાય છે. ઉત્કૃષ્ટ-માટી પ્રદક્ષિણા
"
નીચે આપેલા ક્રમ પ્રમાણે કરવાથી મેાટી પ્રદક્ષિણા થાય છે. આમાં લગભગ ૪૫ માઈલના પથ થતા હાવાથી અને આ તરફના ગાઉ બે માઇલથી કાંઇક નાના હાવાથી આ મેાટી પ્રદક્ષિણાનું નામ “ પચ્ચીશ ક્રોશી પ્રદક્ષિણા ’ આપી શકાય છે.