________________
છે »
પા કામ
૨ : ફરતી ]
– [ ૭૭ ] પાટડીથી વાયવ્ય ખૂણામાં અહમદગઢ થઈને ઝેનાબાદમાઈલ દા રૈનાબાદથી ઉત્તર દિશામાં વડગામ૮ વડગામથી ઉત્તર દિશામાં પંચાસર પંચાસરથી ઉત્તર દિશામાં શંખેશ્વરજી
ઉપર જણાવેલા રસ્તા પ્રમાણે શ્રી શખેશ્વરજીથી નીકળીને ઉપરીયાળ તીર્થની યાત્રા કરીને જેમને પાછા શંખેશ્વરજી ન આવવું હોય, તેમણે નીચે આપેલ અનુક્રમ પ્રમાણે યાત્રા કરતાં કરતાં ઉપરીયાળા જવું.
શ્રી શંખેશ્વરજીથી દક્ષિણ દિશામાં પંચાસર૧૨ માઈલ ૬ પંચાસરથી તૈઇત્ય ખૂણામાં વડગામ , જા વડગામથી અગ્નિ , દસાડા , ૪ દસાડાથી ,
માંડલ ૪ માંડલથી દક્ષિણ દિશામાં ઉપરીયાળા, અથવા દસાડાથી દક્ષિણ દિશામાં પાટડી , ૯
અને પાટડીથી અગ્નિ ખૂણામાં ઉપરીયાળા, ૬ દેરાસર નવું છે. પરંતુ તે વિશાળ, ઊંચું, સુંદર કેરણીવાળું અને ભવ્ય બનેલ છે. શેઠ હરખચંદ બહેચરદાસ જૈન પાઠશાલા અને શ્રાવિકાશાલા સારી ચાલે છે. જેન સંધનું “વાડી” નામનું ધર્મશાળા તરીકેનું મોટું મકાન ૧, શ્રાવક મહાજનની પેઢી અને શ્રીસંઘનો પ્રાચીન જ્ઞાનભંડાર છે. આ ગામ ઘણું પ્રાચીન છે.
૧૭ જૈનાબાદ, દસાડા સ્ટેટના તાબાનું ગામ છે. આ ગામનું નામ પહેલા કલાડા હતું. વીસેક વર્ષથી તેનું નામ નાબાર રાખ્યું છે. અહીં મ. ના. શ્રી. પાશ્વનાથ પ્રભુજીનું ઘુમટબંધી દેરાસર ૧, ઉપાશ્રય ૧ અને વિશાશ્રીમાળી શ્રાવકનાં ઘર ૯ છે.
૧૮ વડગામની હકીક્ત માટે શું. મ. પ્ર. ભા૦ પૃ. ૧૫ની કુટનેટ જુઓ.
12.