________________
શિષ્ટ ૨: પંચતીર્થી ].
ગાચનાથથી
દક્ષિણમાં
જમણવારા ઘણા જ થયા, અહીં સધ સવા મહીના સુધી શકાય. સંધવીએ મોટા પાકા ચાતરી કરાવીને તેના ઉપર છત્રી ( દેરી ) કરાવીને તેમાં શ્રી ગાડીજીની પાદુકા પધરાવી. ઉક્ત પ્રશસ્તિમાં આ સંધનું બહુ જ વિસ્તારથી વર્ણન આપેલું છે. આવા સંધ આ વીશમી સદીમાં તે એક પણ નીકળ્યા નહીં હાય તેમ મને લાગે છે. ગામેગામના તમામ દેરાસરાની પ્રતિમાજીઓને આભૂષણા ચડાવતા, અનેક મહારાજા અને મહારાણાએ સંધવીના પાલ(તંબુ)માં સંધવીને ભેટવા જતા હતા. તેમને સંધવી હાથી, ઘેાડા અને સુંદર પોષાકની ભેટા આપતા હતા. સાધર્મી બંધુએની ભક્તિ માટે તા વાત જ શું કરવી ? તેની કઈ મણા જ નહેાતી.
ગેાચનાથ
કનીજ
દ
2
[ ૭૩ ]
માઇલ ૫
માઇલ પ
૬ ગાચનાથમાં વીશાશ્રીમાળી શ્રાવકાનાં ત્રણ ધર છે, દેરાસર કે ઉપાશ્રય નથી. ઉપાશ્રય માટે જમીન ખરીદી રાખી છે. રાધનપુરથી ગેાચનાથ પાસે જ મનાસ નદી ઊતરવી પડે છે. ચામાસામાં વરસાદ થઈ ગયા પછી નદી ઊતરવી બહુ મુશ્કેલ થઈ પડે છે. માત્ર મહીના સુધી ઘેાડું થાડું પાણી વહેતું હાય છે.
૭ ફનીજમાં શ્રાવકાનાં ધર ત્રણ છે, દેરાસર કે ઉપાશ્રય નથી. અહીંથી નાયકા અને દુધખા જતાં માર્ગમાં અધવચ્ચે કુમારિકા (સરસ્વતી) નદી આવે છે. તેમાં શીયાળા સુધી થાકું થાડું પાણી વહેતું રહે છે. કનીજથી નાયકા થઈને દુધખા જવાથી બે માઈલ વધારે થાય, પરંતુ નાયકાના દેરાસરનાં દર્શનને લાભ મળી શકે. નાયકામાં મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાનનું 'મટબંધી દેરાસર ૧, ઉપાશ્રય ૧ અને દશાશ્રીમાળી શ્રાવકાનાં ધર ૯ છે. દેરાસરજીના જીર્ણોદ્ધાર નવેસરથી હાલમાં થયા છે. પણ હજી થાડું કામ અધૂરું છે.