SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૨૬ ]— ( ૧૦ ) સં. ૧૮૩૦ માગશર સુદિ ૬ શુક્રવારે, મેંદી લવજીની પુત્રી બાઈ તેજકુંવરીએ શ્રી પદ્માવતીદેવીની મૂર્તિ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની ચરણપાદુકાની જોડ ૧ કરાવી છે. ( ૧૧ ) સં. ૧૮૬૮ ભાદરવા સુદિ ૧૦ બુધવાર, સવાઈજયપુરના શાહ ઉત્તમચંદ વાલજીએ રૂપિયા પાંચ હજાર નાણાં સીક્કાઈ (મુંબઈગરા) રેકડા મોકલ્યા. તેમાંથી જીર્ણોદ્વારનું કામ નીચેની વિગતે કરાવ્યું: (૧) ચેકમાં તળિયામાં લાદીઓ જડાવી, (૨) મુખ્ય દેરાસરની જાળી કરાવી, (૩) વીશે તીર્થકર ભગવંતનાં પરિકર (પરઘર) સમરાવ્યાં, (૪) બાવન જિનાલય–ભમતીની દેરીઓમાં ફૂટયું-તૂટયું કામ સમરાવ્યું, (૫) નગારખાનાનું બે ખંડવાળું મકાન કરાવ્યું, (૬) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ પર લેખ કરાવ્યું. એ વગેરે કામમાં રૂપિયા પાંચ હજાર શાહ જીવણદાસ ગેડીદાસ રાધનપુરવાલાની મારફત ગુમાસ્તા ૧ બ્રાહ્મણ હરનારણુ, ૨ ઈશ્વરદાસ અને ૩ મેણું ટીકારામે પાસે રહીને ખર્ચાવ્યા છે. શ્રી પાર્શ્વનાથ સત્ય છે. ધાતુપ્રતિમાના લેખે સં. ૧૨૧૪ માઘ સુદિ ૧૩, શાહ ૧ ધવલક અને ૨ સુદેવ નામના પુત્રએ પિતાની માતા બહુદેવીના શ્રેય માટે શ્રી કષભદેવ પ્રભુજીનું બિંબ કરાવ્યું.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy