________________
परिशिष्ट १ : शिलालेखो]
– ૨ ] (૬) સં. ૧૩૬૬ માઘ વદિ ૨ રવિવારે, પુત્રી અનુપમાના કલ્યાણ માટે પિતા જાહાએ શ્રી મહાવીર સ્વામીનું બિંબ ભરાવ્યું.
શ્રી તપાગચ્છમાં, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની શાસનદેવી શ્રી પદ્માવતી.
( ૭ ) સં. ૧૭૯૪ ફાગણ વદિ ૨ શુકવારે શા. ખુશાલ બેચરની ભાર્યા તેજબાઈએ પગલાં જેડી બેને આરસને પટ્ટા કરાવ્યું. (આ પગલાં કેનાં કોનાં છે? તે તેમાં કંઈ પણ લખ્યું નથી. કદાચ શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મહારાજ અને શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજનાં હેય.)
(૮) સં. ૧૪૨૮ વૈશાખ વદિ ૨સોમવારે, પોરવાડજ્ઞાતીય શેઠ આસપાલની ભાર્યા રાજલદેના પુત્રની ભાર્યા સિરિયાદના પુત્ર પૂયગાના પુત્ર............એ કલ્યાણ માટે કરાવેલ આ જિન–વીશીપટ્ટની ભટ્ટારક શ્રી મતિલકસૂરિજીની પાટને શોભાવનાર શ્રી.........સૂરિજીએ પ્રતિષ્ઠા. કરી છે.
સ. ૧૨૩૮ માઘ સુદિ ૩ શનિવારે, શ્રી સોમપ્રભાસરિજીએ પ્રતિષ્ઠિત કરેલ શ્રીજિન-માતાની ચોવીશીને આ ૫ટ્ટ, શા.............ના પુત્ર ૧ રાજદેવ અને ૨ રત્નાએ પિતાની માતાના કલ્યાણ માટે કરાવ્યો છે.