________________
ઉત્તિરાણ ૨: ક્ષિા
]–
– ૨૭ ]
સં. ૧૪૬૮ કાર્તિક વદિ ૨ સેમવારે, અંચલગછીય શ્રાવક શાહ કડુઆ(કડવા) એ પોતાના પિતા. શેઠ મંડલિક અને માતા આહના શ્રેચ માટે શ્રી મેરુતુંગસૂરિજીના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ કરાવીને તેની આચાર્ય મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી.
( ૧૪ ) સં. ૧૪૭૮ વૈશાખ સુદિ ૧૩ સેમવારે, શ્રી શ્રીમાલ જ્ઞાતીય શેઠ જેસાની પ્રથમ ભાર્યા જસમા, બીજી ભાર્યા. જાહ/દે તેઓના પુત્ર શેઠ ગેધાએ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિંબ ભરાવ્યું, તેની પિપલગરછીય શ્રી કમલચંદ્રસૂરિજીના પટ્ટધર શ્રી પ્રભાનંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૧૫) સં. ૧૪૮૭ પોષ વદિ ૬ શુકવારે, શ્રી શ્રીમાલજ્ઞાતીય શેઠ સૂટાની પ્રથમ ભાર્યા ઉમાદે, બીજી ભાર્યા વાંક (વાં) તેઓના પુત્ર ધર્માએ પિતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ કરાવ્યું અને તેની શ્રી બ્રહ્માણીય શ્રી વીરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૧૬) સં. ૧૫૦૦ વૈશાખ સુદિ ૫, પોરવાડજ્ઞાતીય સંઘવી ઉદયસિંહની ભાર્યા ચાંપલદેના પુત્ર સંઘવી નાથાની ભાયા; પિતાના પુત્ર ૧ સમધર,૨ શ્રીધર, ૩ આસધર, જ દેવદત્ત અને પુત્રીએ ૧ કપૂરી, ૨ કબાઇ તથા ૩ પૂરાયી આદિ કુટુંબથી યુક્ત બાઈ ફદી નામની શાવિક છે