________________
પ્રકરણ તેરમું : ધર્મશાલા અને બીજા મકાને
અહીં શ્રી શખેશ્વરજીમાં નાની-મોટી મળીને કુલ ૬ જૈન ધર્મશાલાઓ છે
૧ ગઢવાળી નામથી ઓળખાતી (નવા દેરાસર પાસેની) મેટી ધર્મશાલા.
૨ નવા દેરાસરથી દક્ષિણ દિશામાં ધર્મશાલાની એરડિએની એક લાઈન છે તે “પંચાસરવાળા ની ધર્મશાલા. કહેવાય છે.
૩ ટાંકાવાળી, આની અંદર પાણીનું ટાંકું હોવાથી આ ટાંકાવાળી” કહેવાય છે.
૪ નવા દેરાસરની સામેની ૫ જેમાં હાલ ભોજનશાલા ચાલે છે તે.
૬ ગામના ઝાંપામાં નવી થયેલી છે તે. (શેઠ મોતીલાલ મૂળજી હસ્તકની.)
આમાંની પ્રથમની પાંચ ધર્મશાલાઓ આ તીર્થને વહીવટ કરનાર શેઠ જીવણદાસ ગેડીદાસની પેઢી (શંખેશ્વરજી કારખાના) ને તાબે છે, જ્યારે છેલ્લી ધર્મશાલાને. વહીવટ જુદો છે. તે ધર્મશાલાઓની વિશેષ માહિતી આ પ્રમાણે છે –
(૧-૨) શ્રી શંખેશ્વર પાશ્વપ્રભુજીના આ નવા દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૭૬૦ ની આસપાસમાં થઈ હતી. લગભગ