________________
[ ર૦૪ ]–
દેરી નં. ૨ માં મૂ. ના. શ્રી....................... ની મૂર્તિ ૧ છે. (લાંછન સ્પષ્ટ નથી. તખ્તીમાં શ્રી મહાવીર પ્રભુ લખેલ છે.) દેરી નં. ૪૩ માં મૂના. શ્રી શાંતિનાથ ભ. ની મૂર્તિ ૧ છે. » » ૪૪ » » શ્રી પાર્શ્વનાથ ભ. ની , ૧ છે. દેરી નં.૪૫માં મૂ.ના. શ્રી અજિતનાથ ભ.નું જિનબિંબ ૧ છે. , , ૪૬ , , શ્રી સુપાર્શ્વનાથ વગેરે , , ૩, » , ૪૭ , , શ્રી પાર્શ્વનાથ , , , ૩ » , ૪૮ છે , શ્રીસુમતિનાથ છે , ૩ » , , ૪૯ , , શ્રીધર્મનાથ 9 ક » 1 »
(લાંછન સ્પષ્ટ નથી, પરંતુ વા જણાય છે. તખ્તીમાં સુવિધિનાથજી લખેલ છે.) મૂ. ના. જીની બન્ને બાજુએ પરિકરની ઉપરના ભાગનો એક એક ટુકડો જુદો જુદો સ્થાપન કરેલ છે. તે બન્નેમાં ભગવાનની બેઠી એક એક મૂર્તિ કોતરેલી છે. - દેરી નં ૫૦માં મૂળનાયક શ્રી અનંતનાથ ભગવાન વગેરે જિનબિંબ બે છે. (મૂ. ના. છનું લાંછન સ્પષ્ટ નથી, મયૂરની આકૃતિ જેવું કંચનું લાંછન હોય તેમ જણાય છે. તખ્તીમાં સુમતિનાથજી લખેલ છે.) - દેરી નં ૫૧ માં મૂ.ના. શ્રીચંદ્રપ્રભ વગેરે જિનબિંબ ૩ છે. * દેરી નં. ૫રમાં મૂ. ના, જી તરીકે સમવસરણના આકારને ચામુખજીની આકૃતિવાળો જિન-વીશીનો પટ્ટ ૧ છે. આ ચોવીશીપટ્ટની નીચેની ચારે તરફની લાઈનમાં