________________
1. ૨૨ મૂર્તિા મારિ ]–– –[ ૨૦૨]
(મૂળનાયકજીનું લાંછન સાવ ઘસાઈ ગયું છે. તેથી નામ નક્કી થઈ શકયું નથી. તખ્તીમાં શીખવદેવજી લખેલ છે.). દેરી નં.૩૧માં મૂના. શ્રીશ્રેયાંસનાથ ભ. વગેરે જિનબિંબ ૩ છે. » , ૩૨ , , શ્રી શાંતિનાથ , નું , ૧છે. » » ૩૩, , શ્રીસુવિધિનાથ , વગેરે , ૩ છે. » » ૩૪ , , શ્રી આદીશ્વર , , , ૩ છે.
મૂળનાયકની બન્ને બાજુની બને નાની મૂર્તિઓ પરિકર સહિત છે. આખું પરિકર અને મૂર્તિ એક જ પાષાણમાં ઘડાયેલ છે. તેમાંની જમણી બાજુની મૂર્તિના પરિકરની ગાદી પર સં. ૧૩ર૬ માઘ વદિ ૨ રવિને લેખ છે.
દેરી નં. ૩૫ માં મૂ. ના. શ્રીમહાવીરસ્વામીની મૂર્તિ ૧ છે. - દેરી નં. ૩૬ માં મૂ. ના. શ્રી. ની મૂર્તિ ૧ છે, (મૂ ના. છનું લાંછન ઘસાઈ ગયું છે, સ્પષ્ટ નથી. આરસની તખ્તીમાં શીખવદેવજી લખેલ છે.) અને ધાતુની લાંછન વિનાની એકલ મૂર્તિ લે છે, તેની પાછળ લેખ છે, પણ બધો ચૂનામાં દટાઈ ગયું છે. (કુલ મૂર્તિ ૨) દેરી ન. ૩૭માં મૂ.ના. શ્રી શાંતિનાથ ભ. વગેરે જિનબિંબ ૩ છે. , , ૩૮માં , શ્રી કુંથુનાથ ) નું ૧ છે. છે , ૩૯માં છ શ્રી અનંતનાથ છ છ છ ૧ છે. , , ૪૦માં , શ્રી શાંતિનાથ , વગેરે ) ૩ છે. , , ૪૧ (ગભારા)માં મૂ.ના. શ્રી
, ૩ છે. છ છ (મૂ, ના. આનું લાંછન ઘસાઈ ગયું છે–સ્પષ્ટ નથી. તખ્તીમાં શ્રીઅરનાથ ભ. લખેલ છે.)