SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૨]– – મારી મૂળનાયકની ડાબી બાજુની મૂર્તિ પરિકર સહિત છે. મૂર્તિ અને પરિકર એક જ પાષાણુમાં બનેલ છે. . દેરી નં. ૧માં મૂના. શ્રી શાંતિનાથ ભ. વગેરે જિનબિંબ ૩ છે. , , , , , શ્રી નેમિનાથ નું , ૧ છે. ૨૧ છ છ છ છ છ છ ૧ છે. ૨૨ , શ્રીગષભદેવ , , , ૧ છે. દેરી નં. ૨૩માં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પીળા આરસની મૂર્તિ ૧ છે. દેરી નં. ૨૪માં મૂ. ના. શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ ૧ છે. દેરી નં. ૨૫ માં મૂ. ના. શ્રી નેમિનાથ પ્રભુજી વગેરેની શ્યામ આરસની જિનમૂર્તિઓ ૩ છે. * દેરી નં. ૨૬માં મૂ. ના. શ્રી મહાવીરસ્વામીજી વગેરે જિનબિંબ ૩ છે. દેરી નં. ર૭ માં મૂ. ના. શ્રી આદિનાથ ભગવાન વગેરે જિનબિંબ ૩ છે. દેરી નં. ૨૮ (પાછળના ગભારા)માં મૂ, ના. શ્રી નેમિનાથ પ્રભુની શ્યામ આરસની મોટી મૂર્તિ ૧ અને શ્રી આદિનાથજી તથા શ્રી શાંતિનાથજીની સફેદ આરસની મૂર્તિઓ ૨ (કુલ મૂર્તિઓ ૩) છે. દેરી નં. ૨૯ માં મૂ, ના. શ્રી અજિતનાથ પ્રભુજી વગેરે જિનબિંબ ૩ છે. મૂળનાયકજીના બન્ને ખભા ઉપર ચાટીના જેવું નિશાન છે. દેરી નં. ૩૦ માં મૂ. ના. શ્રી... .......... ...વગેરે જિનબિંબ ૩ છે.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy