________________
પ્ર. ૧૨ : મૂત્તિયંણ્યા આવિ ]–
_[ o ]
આચાર્ય મહારાજ, સ્થાપનાચાર્ય, વ્યાખ્યાનસભા, શ્રાવક— શ્રાવિકાઓ ફુલની માળાઓ હાથમાં લઈને હાથ જોડીને ઊભા ઊભા પ્રભુજી પાસે ભાવના કરતા હાય વગેરેનું સુંદર દ્રશ્ય ખાદેલ છે. ઉપરાક્ત ચાવીશીના પટ્ટપર લેખ છે, પણ વંચાતા નથી. આ પટ્ટની બન્ને બાજુએ એક એક ચામુખજી છે.
દેરી ન. ૫૩ માં મૂ. ના. જી તરીકે જિન-ચાવીશીનો પટ્ટ ૧ છે. તેના ઉપર વિ. સં. ૧૪૨૮ વૈશાખ વિદે ૨ સામનો લેખ છે. તેની જમણી બાજુમાં પરિકરમાંથી છૂટા પડી ગયેલા લગભગ ત્રણ ફુટ ઊંચા સફેદ આરસના કાઉસગ્ગીયા ૧ છે. તેની બાજુમાં ચાવીશીના પટ્ટમાંથી છૂટી પડી ગયેલ બેઠેલી જિનમૂત્તિઓ ૮ છે. ડાખી બાજુમાં લગભગ ૧૫–ર ફુટ ઊંચા પણ જરા નાના—મેટા, શ્યામ આરસના કાઉસગ્ગીયા ૨ છે અને તેની પાસે સફેદ આરસના આશરે છ ઇંચ ઊંચા કાઉસગ્ગીયા ૧ છે.
દેરી ન॰ ૫૪માં વચ્ચે મૂળનાયકજીના સ્થાનપર શ્રી પદ્માવતી દેવીની આશરે ૧૫ ફુટ ઊંચી મનેાહર મૂર્ત્તિ છે. તેના મસ્તક પર સર્પની ા અને તેના ઉપર તથા અને પડખે મળીને ભગવાનની નાની બેઠેલી મૂર્ત્તિએ ત્રણ કાતરેલી છે. પદ્માવતી દેવીની અને બાજુમાં ૧૧મી શ્રીવત્સા –માનવી નામની દેવીની આશરે ૧૫ ફુટ ઊંચી એક એક મૂર્તિ છે. એ પ્રમાણે આ દેરામાં દેવીઓની મૂર્ત્તિએ ૩ છે.
દેરી નં. ૫૫માં વર્તમાનકાળની જિન—માતૃચાવીશીના પટ્ટ ૧ છે. પટ્ટમાં ચાવીશે માતાઓનાં નામેા લખેલાં છે