SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ મ. ફ્ : યાત્રા ] •[ ૬ ] ( જિનેન્દ્ર ) સૂરિજીએ કૃષ્ણવિજયજીશિષ્ય ર`ગવિજયજી વગેરે પરિવાર સાથે અહીંની યાત્રા કરીને વિ. સં. ૧૮૫૨ના માઘ સુદ ૭ સામવારે; આસપાસનાં તમામ ગામાના મહાજન–સંઘને ખેલાવીને સમજાવીને તેઓના પરસ્પરના વિરોધ મટાડી બધાને ભેગા બેસાડી જમાડીને સંપ કરાવ્યાને યશ લીધા. ( સ્નેા. ૯૧ ) (૮) સંઘવી મૂલચંદના પુત્ર માણેકશા અને શ્રીમાળી ઇચ્છા દે ગુજરાત ( પ્રાય: અમદાવાદ)થી કાઢેલ ચતુર્વિધ સંઘ સાથે પં. શ્રીજીભવિજયજી શિષ્ય પં. શ્રીવીરવજયજી મહારાજે આ તીર્થની યાત્રા સં. ૧૮૭૭ ના માગશર વિદ ૧ ને દિવસે કરી. ( સ્નેા. ૯૩) (૯) શેઠ મેાતીશાહના સમયમાં અમદાવાદના નાનામાણેકના પુત્ર સંઘવી પ્રેમચંદ વીરચંદે કાઢેલ ચતુર્વિધ સંઘ સાથે ઉપર્યુક્ત પં. શ્રીવીરવિજયજી મહારાજે વિ. સં. ૧૮૭૮ના ફાગણ વદિ ૧૩ને દિવસે આ તીર્થની ચાત્રા કરી. તે વખતે ગુજરાતમાંથી ગામેગામના સંઘા અહીં ચાત્રાર્થે આવ્યા હતા. (સ્તા. ૯૪) (૧૦) રાધનપુરથી સંઘપતિ શિવચ'દભાઈ એ કાઢેલા ચતુર્વિધ સંઘ સાથે શ્રીમાન્ આત્મારામજી (વિજયાનદસૂરીશ્વરજી) મહારાજે શ્રીહવિજયજી મહારાજા આફ્રિ પરિવાર સાથે સં. ૧૯૪૭ના કારતક વદિ પને દિવસે આ તીર્થની યાત્રા કરી. (સ્તા॰ ૧૨૩)
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy