________________
પ્ર. ૭ : રમત ]
~[ ૬ ] ત્કારિક ધ્રુવ હાવાની લેાકેાને ખાત્રી થવાથી તે ખાડાવાળી જમીનને ખેાદાવતાં ત્યાંથી શ્રીશમેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્ત્તિ નીકળી. એટલે શ્રીસંઘે ગામમાં નવું દેરાસર (ગામમાં જૂના દેરાસરનું ખંડિયેર છે તે) કરાવીને તેમાં બિરાજમાન કરી.
(૫) આજથી પંદરેક વર્ષ પહેલાં ઝીઝુવાડાથી શ્રીશ"ખેશ્વરજીની યાત્રા કરવા માટે એક સંઘ નીકળ્યેા હતા. આ સંઘમાં ઘણાં ગાડાં અને ઘણાં માણસા હતાં. આ સંઘ નીકળ્યાની વાત દૂર દૂરનાં ગામામાં પણ ફેલાઈ ગઈ હતી. ઝીંઝુવાડાથી શ્રીશંખેશ્વરજી ફક્ત આઠ જ ગાઉ થતું હાવાથી, સંઘનું પ્રયાણ દિવસે જ કરવાનું હાવાથી તથા એ તરમાં ચાર-ડાકુના ઉપદ્રવના ભય આછે હાવાથી સંઘપતિએ વિશેષ ચાકીદારા સાથે લેવાની વ્યવસ્થા કરી નહેાતી. આ વાતની છેટેના ગામડાંઓના લૂંટારુઓને ખખર પડવાથી તેની એક ટાળી મળીને તેણે આ સંઘને લૂટવાના નિર્ણય કર્યો. જ્યારે આ સંઘ આદ્રિયાણા અને શ ંખેશ્વર વચ્ચે આવેલી નદી પાસે આવી પહોંચ્યા, તેટલામાં તે ધાડપાડુઓની થીઆરબંધ ટાળીને આવતી જોઈને સંઘના માણુસા ભય પામ્યા, અને શ્રીશ'ખેશ્વર પાર્શ્વનાથજીનું સ્મરણ કરવા લાગ્યા. ધાડપાડુએ નજીક આવીને સંઘના માણસાને ડરાવવા તથા લૂટવાની તૈયારી કરવા લાગ્યા. પરંતુ ઘેાડીવારમાં જ ભાવપૂર્વક કરેલા સ્મરણથી શંખેશ્વરજીની દિશા તરફથી ઘેાડેસ્વારીની એક ટુકડી આવી પહાંચી. તેણે ધાડપાડુઓને ખૂબ ધમકાવ્યા, તેથી ધાડપાડુએ ભાગવા લાગ્યા, ઘેાડેસ્વારીની ટુકડી તેની પાછળ ગઈ. ધાડપાડુઓ ભાગી ગયા અને ઘેાડેસ્વારની ટુકડી