________________
પ્ર. ૭ : રમત ]
– પ ] આનન્દપૂર્વક દર્શન-યાત્રા-સેવા પૂજા કરી. આ ચમત્કારથી ઠાકોરે શંખેશ્વરજી ઉપર શ્રદ્ધાવાળા થયા, તેમજ ગામના તથા દેશના લોકેમાં તીર્થને મહીમા વધ્યું, અને તેઓ પણ આ તીર્થની પ્રેમભક્તિપૂર્વક ભક્તિ કરવા લાગ્યા. કવિવરે દર્શન થતાં જ હર્ષિત થઈને જોડેલાં બે પદ આ છે :
આજ મહારે મેતડે મેહ વુડ્યા,
પ્રભુ પાસ સંખેસરે આપ તુક્યા.” તે જ વખતે અથવા પાછળથી તેમણે જ બનાવેલ“સે પાસ સંખેરે મન શુદ્ધ,
નમો નાથ નિશ્ચ કરી એક બુધે;” (તે. ૪૪) આ છંદની પાછળ તેમણે જોડી દીધાં હોય તેમ લાગે છે.
(૪) પં. શ્રીશુલ્યવિજયજીના શિષ્ય કવિ પં. શ્રી વીરવિજયજીએ રચેલ
૧ ૫. શ્રી શુભવિજ્યજીના શિષ્ય આ પં. વીરવિજયજી મહારાજ મોટા કવિ હતા. તેમણે ચેસઠપ્રકારી પૂજાઓ, નવાણુપ્રકારી પૂજા વગેરે અનેક પૂજા, રાસ, ચૈત્યવંદને, સ્તવને, સઝાયો વગેરે અનેક સુંદર કૃતિઓ ગુજરાતી ભાષામાં રચી છે. તેમણે રચેલાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાં ચાર સ્તવને અમને મળ્યાં છે, તે અમે આમાં ઑત્રાંક ૯૨, ૯૩, ૯૪, ૯૫ માં આપ્યાં છે. સ્ત. ૯૫ વાળું સ્તવન બહુ ગૂઢાર્થવાળું છે. તેમને કાવ્યરચનાકાળ સંવત ૧૮૫૭ થી ૧૯૦૮ સુધી હોવાનું જણાય છે. સાંભળવા પ્રમાણે પાટણમાં શ્રીમાન પ્રવર્તકજી શ્રીકાંતિવિજયજી મહારાજશ્રીના પ્રશિષ્ય