________________
[ शङ्खेश्वर महातीर्थ
(C
""
સાર કર સાર કર સ્વામી શખેશ્વરા, વિશ્વવિખ્યાત એકાંત આવા; આ સ્તવન (સ્તા. ૯૨) ઉપરથી જણાય છે કે તે લઘુ વયમાંથી જ શ્રીશ ંખેશ્વરજી પર પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ રાખતા હતા. આ સ્તવનમાંથી આવી ઝલક નીકળતી જણાય છે કે
“ કવિવર પ. વીવિજયજીને (તેમનાથી વિરુદ્ધ પક્ષના કાઈ યતિ વગેરેના ઉશ્કેરવાથી ) કૈાઇ રાજા અથવા માટે અમલદાર ઉપદ્રવ કરતા હશે. તે ઉપદ્રવ દૂર કરવા માટે તેમણે શખેશ્વરજીમાં ખાર માસ સુધી રહીને ધ્યાન કર્યું હતું. ” તે પ્રસંગે આ સ્તવન રચેલું હાય એમ જણાય છે. તેમાં તેમનું કાર્ય સિદ્ધ થવાથી તેઆ શંખેશ્વરજી પર વધારે ભક્તિવાળા અન્યા હોય તેમ જણાય છે, અને તેને પરિણામે તેઓએ અમદાવાદથી સ. ૧૮૭૭ અને ૧૮૭૮ માં મેાટા સઘા કઢાવીને ગુજરાતના બીજા સંઘાની સાથે શ્રીશખેશ્વરજીની યાત્રાઓ મેાટા આડંબરથી કરી હતી. (૫) એલગપુર શહેરના મહારાજાએલ ગદેવની કાયા શ્રીશખેશ્વર પાર્શ્વપ્રભુજીના પ્રભાવથી, તેમનું સ્નાત્ર(સ્નાન)જળ શરીરે લગાવવાથી નીરોગી થઇ ગઇ (સ્તો. ૧૬૦). મુનિરાજ શ્રીજવિજયજી પં. શ્રીવીરવિજયજી મહારાજની કૃતિને સંગ્રહ એકત્રિત કરી રહ્યા છે.
૫. શ્રીવીરવિજયજી મહારાજ માટેની વિશેષ હકીકત જાણવા માટે જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય”માં છપાયેલ શ્રીવીરવિજય રાસ તથા ‘ જૈનયુગ ′ પૃ. ૪, પુ. ૧૩૨માં છપાયેલ રા. ગિનલાલના ‘પંડિત વીરવિજયજીના ટૂંકા પ્રબંધ' જુએ.
""
'
[ ૬ ]«