________________
૨.
3.
૪.
૬૩
૧૩૮૨, ૧૩૮૬, ૧૩૮૯, ૧૩૯૧, ૧૩૯૪, ૧૫૨૬, ૧૬૭૫.
શ્રી મહાવીરસ્વામીના દેરાસરમાંથી સ૦ ૧૧૧૮, ૧૧૧૯, ૧૧૪૦, ૧૧૩૨, ૧૧૪૫, ૧૧૪૬, ૧૧૪૭, ૧૧૪૮, ૧૧૭૬, ૧૧૮૧, ૧૨૨૩, ૧૬૭૫. શ્રી પાર્શ્વનાથ ભ॰ ના દેરાસરમાંથી સ૦ ૧૧૬૧, ૧૨૧૪, ૧૨૨૬, ૧૨૫૯, ૧૨૬૫, ૧૨૭૬, ૧૨૮૭, ૧૩૧૫, ૧૬૭૫.
શ્રી શાંતિનાથ ભ૦ ના દેરાસરમાંથી સ૦ ૧૦૮૭, ૧૧૧૦, ૧૧૩૮, ૧૧૪૫, ૧૧૪૬, ૧૧૪૮, ૧૨૬૬, ૧૩૦૪.
આ બધા સવતાવાળા લેખા જોતાં આ મદિરાને સમય એથીયે પ્રાચીન ગણી શકાય, છતાં એમ કહેવામાં હરકત નથી કે ઉપર્યુક્ત રાજાઓના સમયમાં એટલે અગિયારમી–બારમી શતાબ્દીમાં આરાસણનાં ચાર ભવ્ય અને શિલ્પકલાભર્યા અત્યુત્તમ દિશ બંધાઈ ચૂકયાં હતાં.
પાંચમા શ્રીસંભવનાથના કહેવાતા મદિરમાંથી કાઈ લેખ પ્રાપ્ત થયા નથી. છતાં આરાસણ નગરના રહેવાસીઓએ એ મંદિર ખ'ધાવ્યું હાય એમ લાગે છે.
મંદિરોના વનમાં જોયું કે, આરાસણનાં આચાર મંદિશનુ શિલ્પ-સ્થાપત્ય, સ્ત ંભેા, કમાના, છછ્તામાં આલેખેલા ભાવા અને રચના આમ્ ઉપરના દેલવાડાના વિમલવસહી મંદિર જેવાં છે એટલે સ૦ ૧૦૮૮ માં વિમલવસહીની પ્રતિષ્ઠા