________________
ભેજરાજને શરણે ગયે. મંત્રી વિમલશાહે ચંદ્રાવતીને કબજે લીધે ને ધંધૂકને પાછે બોલાવી, સમજાવીને ફરીવાર ગુજરાતને મહામંડલેશ્વર બનાવ્યું. તે પછી સં૦ ૧૦૮૮માં મંત્રી વિમલશાહે આબૂ ઉપર “વિમલવસહી” નામનું અનુપમ મંદિર બંધાવ્યું.
ધંધૂક પછી પુણ્યપાલ (સં. ૧૦૯૯ થી ૧૧૦રમાં) રાજા થયું. તે પછી બીજે કૃષ્ણરાજ ચંદ્રાવતીનું શાસન કરતે હતે.
આરાસણનાં મંદિર રાજા ધંધૂક, પુણ્યપાલ અને બીજા કૃષ્ણરાજના સમયમાં બંધાયાં હશે એમ અહીંથી મળી આવેલા લેખેથી અનુમાન કરી શકાય.
બીજા કૃષ્ણરાજ પછી ધ્રુવ ભટ થયું. તે પછી રામદેવ અને તે પછી વિક્રમસિંહ થયે. વિક્રમસિંહે કરેલા વિશ્વા સઘાતના કારણે ગૂર્જરેશ્વર કુમારપાલે તેને ગાદી ઉપરથી ઉઠાડી મૂક્યો હતે. તેના પછી સં. ૧૨૦૨માં યશે ધવલ નામે રાજા હતા. તે પછી ધારાવર્ષ દેવ સં. ૧૨૨૦ થી સં. ૧૨૭૬ સુધી ચંદ્રાવતીની ગાદીએ હતે.
ઉપર્યુક્ત રાજાઓના અને તે પછીના સમયના આરાસણના મંદિરના પ્રતિમાલેખે મળે છે – ૧. શ્રી નેમિનાથ ભ૦ ના દેરાસરમાંથી સં૦ ૧૧૧,
૧૨૦૪, ૧૨૦૫, ૧૨૦૬, ૧૨૦૮, ૧૨૧૪, ૧૨૩૬,
૧૨૫૯ ૧૩૧૦, ૧૩૧૪, ૧૩૨૩, ૧૩૨૭, ૧૩૩પ, - ૧૩૩૮, ૧૩૪૩, ૧૩૪૪, ૧૩૪૫, ૧૩૫૧, ૧૩૬૬,