SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ થઈ તે પહેલાં એક વર્ષ અગાઉ અહીના શ્રી શાંતિનાથ ભ ના મંદિરમાંથી મળી આવતા પહેલી દેરીના સ૦ ૧૦૮૭ ના લેખના આધારે કહી શકાય કે એ સમય પહેલાં આરાસણમાં મંદિશ બાંધવાના પ્રાર ંભ થયે " આ મંદિર કાણે બધાથ્યાં એ વિશે કેાઈ નિણું યાત્મક હકીકત મળી નથી. છતાં શ્રી શીલવિજયજી પેાતાની તીમાલા' માં નોંધે છે કે— આરાસણિ છિ વિમલવિહાર, અખાદેવી ભુવન ઉદાર.” ( જૂએ, પ્રાચીન તીર્થ'માલા ભા૦ ૧ પૃ૦ ૧૦૩, કડી : ૩૧ ) શ્રી સૌભાગ્યવિજયજીએ સ૦ ૧૭૫૦ માં રચેલી ‘તીથ 66 માલા' માં પણ જણાવ્યું છે— 66 આરાસણ આબૂઢે જે નર ચઢે રે, વિમલવસી વિસતાર. ” વળી, ખીમાકૃત ‘ચૈત્ય-પરિપાટી ગાથા : ૧૭ માં જણાવ્યું છે કે— ઃઃ “ આરાસણ અરબદ શિરે, વંદુ વિમલવિહાર.” (‘જૈનયુગ' પુસ્તક : ૪, અંક : ૬-૮, પૃ૦ ૨૫૨) વિજયપ્રશસ્તિ મહાકાવ્ય’ સ : ૨૧, શ્લા ૬૦ની ટીકમાં પણ એ જ વાતનું સમર્થન મળે છે કે— 'अपि पुनः आरासणपुरे श्रीबिमल मन्त्रिकारितप्रासादेषु ' આ મષા ઉલ્લેખે અહીના બધાં ક્રિશ મંત્રી વિમ-
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy