SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ મર્દિશ કરતાં આ મંદિરની બાંધણી જૂદી પડે છે અને પ્રમાણમાં નાનું પણ છે. આ મંદિર મૂળગભારા, ગૂઢમ’ડપ, સભામ`ડપ, શૃંગાર ચાકી, કોટ તેમજ શિખરખ’ધી છે. મંદિરમાં પ્રદક્ષિણાપથ-ભમતી નથી. મંદિર પાષાણુનુ છે. દરેક દરવાજામાં પ્રાય: કારણી છે અને શિખરમાં પણ કારણી કરેલી છે. મૂળગભારામાં મૂળનાયક શ્રીસ'ભવનાથ ભ૦ની મૂર્તિ વિરાજમાન છે. તેને એક પ્રાચીન વેદી ઉપર બેસાડેલી છે.. કાઈ ને એ મૂર્તિ ઉપર સિ’હતું લાંછન જણાતાં તેને મૂ ના શ્રીમહાવીરસ્વામીની મૂર્તિ હેાવાનુ પણ કહે છે પર ંતુ. અત્યારે આ મંદિર શ્રીસ'ભવનાથ ભત્તુ કહેવાય છે. પ્રાચીન ગ્રંથા અને તી માળાએ ’માં સંભવનાથના મંદિરના ઉલ્લેખ નથી. વસ્તુતઃ પ્રાચીનકાળની ચિત્રશૈલીમાં સિંહની આકૃતિ ઘેાડા જેવી જ હાય છે એટલે આ મંદિર શ્રીમહાવીરસ્વામીનું મદિર' હશે એમ લાગે છે. 6 ગૂઢમંડપના એક ગેાખલામાં પરિકર સાથેની પાંચતીથી ની એક. પ્રતિમા સ્થાપન કરેલી છે. ગૂઢમંડપના દરેક ગેાખલામાં મૂર્તિ વિનાનાં ખાલી પિરકરા નં. ૧૦ છે; તેમજ એક શ્રાવક-શ્રાવિકાનું યુગલ છે. શિવાલય એક શ્રીસ ભવનાથ ભ॰ ના દેરાસરની પાસે જ કુંભેશ્વર મહાદેવનુ મંદિર છે. આખુંયે મદિર અણીશુદ્ધ છે અને પ્રાચીન જણાય છે. મદિર એક કૃત્રિમ ટેકરા પર
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy