________________
૫૭
—સ’૦ ૧૧૭૮ માં વીરક અને સહિકાના પુત્ર અને દેવીગના ભાઈ જાસક શ્રાવકે શ્રીવિમલજિનની પ્રતિમા ભરાવી.
(૫-૩૯ )
મંદિરમાંની શ્રીવીરજિનની પ્રતિમાની મૂર્તિ પરના લેખ~~ ॐ ॥ संवत् ११४६ ज्येष्ठ सु० ९ शुक्रे पूर्णदेवभोलिका सुतेन पोहरिश्रावकेन भ्रातृवीरकसंयुतेन श्रीवीरजिनप्रतिमा कारिता ॥
—સ૦ ૧૧૪૬ ના જેઠ સુદિ ૯ ને શુક્રવારે પૂર્ણ દેવ અને ભેાલિકાના પુત્ર પારિ શ્રાવકે ભાઈ વીરની સાથે શ્રીવીર જિનની પ્રતિમા ભરાવી.
સુરહીના પથ્થરા
શ્રીશાંતિનાથ ભ॰ નું મંદિર અને જૈન ધર્મશાળાની વચ્ચેના પીપળાના ઝાડ નીચે સુરહીના બે પથ્થરા ઊભા છે. તે મને ઉપર સ૦ ૧૩૩૧ ના લેખા કાતરેલા છે. તેમાં આ ગામનાં મદિરા (પાંચ દિરા ) ની પૂજા માટે ગામના લેાકેા તથા વ્યાપાર ઉપર લગાવેલા લાગા (કર )ની વ્યવસ્થા લખેલી છે, તે ઉપરથી જાણી શકાય છે કે, અહી પહેલાં સારા પ્રમાણમાં વસ્તી હશે અને આરાસણ વેપાર-ધધાનું કેંદ્ર મેાટું નગર અને વેપારની મડી હશે.
૫. શ્રી. સંભવનાથ ભ॰નું મંદિર શ્રીનેમિનાથ ભ૦ના દેરાસરની દક્ષિણે લગભગ અસે વાર દૂર શ્રીસ ભવનાથ ભ॰નું મંદિર આવેલુ છે. ખધાં