________________
શ્રી શાંતિનાથ ભટ ના મંદિરના લેખે
(૧-૩૫) મંદિરની શ્રીશ્રેયાંસજિનની મૂર્તિ પરનો લેખ . ॐ । संवत् ११३८ धांग ( ? ) वल्लभदेवीसुतेन वीरकश्रावकेन श्रेयांसजिनप्रतिमा कारिता ।।
–સં. ૧૧૩૮ માં ધાંગ (?) અને વલ્લભદેવીના પુત્ર વીરક શ્રાવકે શ્રીશ્રેયાંસજિનની પ્રતિમા ભરાવી.
મંદિરમાંની શ્રી શીતલનાથ ભ૦ની મૂર્તિ પરને લેખ–
ॐ ॥ संवत् ११३८ सोमदेवसहोदरेण सुंदरीसुतेन शीतलजिनप्रतिमा कारिता ॥
–સં. ૧૧૩૮ માં સુંદરીના પુત્ર સોમદેવના ભાઈએ શ્રીશીતલજિનની પ્રતિમા ભરાવી.
(૩-૩૭) મંદિરમાંની શ્રીસુવિધિજિન પ્રતિમા પરને લેખ–
ॐ॥संवत् ११३८ पहदेवमंडकासुतेन सहदेवश्रावकेन सुविधिजिनप्रतिकृतिः कारिता ॥
–સં. ૧૧૩૮ માં પહદેવ અને મંડકાના પુત્ર સહદેવ શ્રાવકે શ્રીસુવિધિજિનની મૂર્તિ ભરાવી.
(૪-૩૮) મંદિરમાંની શ્રીવિમલ જિનની મૂર્તિ પરને લેખ
सं० ११३८ वीरकसलहिकासुतेन देवीग (?) सहोदरयुतेन કાસશ્રાવન વિમન્નિનપ્રતિમા...................//