________________
પ
આ મંદિરની બાંધણી અહી'ના શ્રીમહાવીરસ્વામી ભના મંદિર જેવી જ છે. ફક માત્ર એટલેા જ છે કે, ઉપરની કમાનની અને બાજુએ ભ॰ મહાવીરના મંદિરની માફક ત્રણ ગેાખલા નહી' પણ ચાર છે. આ દરેક ગેાખલામાં સ’૦ ૧૧૩૮ ના લેખા છે અને એક લેખ સ૦ ૧૧૪૬ ના છે. વળી, મંડપના આઠ સ્ત ંભા, જે અકેાણાકૃતિમાં છે તે ઘૂમટને ટેકો આપે છે. તેના ઉપર ચાર તારણા છે. આ અધાં તેારણેા તૂટી ગયાં છે. ફક્ત પશ્ચિમ તરફનું અવશેષ ખચી રહ્યુ છે.
પાછળના ખાલી ભાગમાં એક દેરી છે, તેમાં નદીશ્વરની રચના કરેલી છે. કેટલીક નાની નાની મૂતિ એ છે પણુ માટે ભાગે તે ખંડિત થયેલી છે. બહાર આટલા ઉપરના ગોખલાની ભી'તમાં ચાડેલી મૂતિ સૂર્ય યક્ષની છે. તેને કેટલાક ‘ગણપતિની મૂર્તિ” કહે છે. તેની અને ખાજુએ ભીંતમાં બીજી કેટલીક મૂર્તિએ ચોંટાડેલી છે. એમાં એક મૂર્તિ ચમરધારી છે.
આ શાંતિનાથ ભ॰ના મંદિરમાં વસ્તુતઃ સર્વ પ્રથમ મૂ ના૦ શ્રીઋષભદેવની મૂતિ પ્રતિષ્ઠિત હશે. પરિશિષ્ટમાં આપેલા સ૦૧૧૪૮ના લેખાંક ઃ ૨૮ (૧૪૬)માં આ મંદિરના શ્રીમાલિ નિનારે' એવા ઉલ્લેખ કરેલા છે. એ સિવાય સંવત્ વિનાના લેખાંક : ૩૦ (૧૫૦)માં (િવમાયે' એવા ઉલ્લેખ મળે છે એટલે સ૦ ૧૧૪૮ પછીના કાઈ સમયે અહીના મૂળનાયકમાં ફેરફાર થયા હશે.
C