________________
૫૪
ભાવા ઉત્કી છે. તે દરેકની નીચે સમજૂતી માટે અક્ષરો કારેલા છે. તે અક્ષરોમાં રંગ પૂરેલા ન હોવાથી દૂરથી વાંચી
શકાતા નથી.
4.
દરેક દેરીએ અને ગેાખલાએમાં પષાસન અને પરિકરા છે. તેમાંની કેટલીક દેરીઓમાંથી પરિકરા તેાડી ફાડીને તેના ભાગે છૂટા છૂટા જ્યાં ત્યાં મૂકેલા છે. આ મંદિરની દેરીની પ્રતિમાઓ ઉપર સ૦ ૧૦૮૭, સ’૦ ૧૧૧૦ તેમજ તે દેરીએ ઉપર તથા તેની અંદરના પખાસનની ગાદીએ ઉપર સ૦ ૧૧૩૮ ના લેખા છે. આ મૂળ મંદિર તેા સ’૦ ૧૦૮૭ અગર તેથીયે પહેલાં બન્યું હૅાય એમ લાગે છે.
અહીનાં બધાં મદિરામાંથી મળી આવેલા લેખેામાં આ દેરાસરના લેખા પ્રાચીન જણાય છે. તેમાં સ૦ ૧૦૮૭ ના લેખ સૌથી પ્રાચીન છે.
મંદિરમાં ડાખા હાથ તરફના એક ખૂણામાં ચતુર્દ્વારની દેરીમાં સમવસરણના આકારવાળા સુંદર કારણીભર્યાં પમાસનમાં નીચે એ ખંડમાં ચારે દિશામાં ત્રણ-ત્રણ જિનપ્રતિમાએ કારેલી છે. તેના ઉપર એક જ પથ્થરમાં ત્રણ ગઢયુક્ત ચતુર્મુખ ( ચાર પ્રતિમાવાળું) સમવસરણ મૂકેલુ છે, પણ તે ખીજે ઠેકાણેથી લાવીને અહીં મૂકયુ હોય તેમ લાગે છે. તેના પર લેખ છે.
મંદિરના પાછળના ભાગમાં પમાસન અને પરિકરની ગાદીએ તેમજ પિરકરના ટુકડા છૂટા પડચા છે; તેને સ ંભાળપૂર્ણાંક ચૈાગ્ય સ્થળે મૂકવાની જરૂર છે.