________________
૪૮
(૩-૨૬) મંદિરના મૂળ ગર્ભાગારની બહારના નાના રંગમંડપના દરવાજાની જમણી બાજુએ આવેલા ગોખલાની વેદી પરને લેખ
संवत् १२१६ वैशाख सुदि २ श्रे० पासदेवपुत्रवीर-पुनाभ्यां भ्रातृजेहडश्रेयोथै श्रीपार्श्वनाथप्रतिमेयं कारिता श्रीनेमिचन्द्राचार्यશિષ્ય: વાવા. તિષ્ટિતા II
–સં. ૧૨૧૬ ના વૈશાખ સુદ ૨ ના શ્રેષ્ઠી પાસદેવના પુત્ર વીર અને પુનાએ ભાઈ જેહડના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભટ ની પ્રતિમા ભરાવી અને તેની શ્રીનેમિચંદ્રાચાર્યના શિષ્ય શ્રીદેવાચાર્યે પ્રતિષ્ઠા કરી.
(૪-૨૭) મંદિરની શ્રીસુમતિનાથ ભટ ની મૂર્તિની બેઠક ઉપરનો લેખ– __ स्वस्तिश्रीविक्रमसंवत् १२५९ वर्षे आषाढसुदि २ शनौ आराસામં ( ઢિ) સુરમ્ ] શ્રી............. કુમારયુત શ્રીસગ્નને ન स्वश्रेयो) श्रीसुमतिनाथबिंबं कारितं श्रीधर्मघोषसूरिभिः ॥
–વિ. સં. ૧૨૫૯ના અષાડ સુદિ ૨ ને શનિવારે આરાસણા ગામના મંડલિક શુરશંભુ શ્રી કુમારના પુત્ર શ્રીસજજને પિતાના કલ્યાણ માટે શ્રીસુમતિનાથ ભ૦ નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીધર્મઘોષસૂરિએ પ્રતિષ્ઠા કરી.
' (૫-૨૮) મંદિરની શ્રીવાસુપૂજ્ય ભ૦ ની મૂર્તિની બેઠક ઉપર લેખ-
स्वस्तिश्रीविक्रमसंवत् १२५९ वर्षे आषाढसुदि २ शनौ बहु