________________
૪૯
છ
देवपुत्र्याः श्रे० मणिभद्रसलक्षणायाः श्रेयोर्थं वासुपूज्यबिंबं कारापितं प्रतिष्ठितं श्रीधर्मघोषसूरिभिः ॥
—વિ સં૰૧૨૫૯ ના અષાડ સુદિ ૨ને શનિવારે અહુદેવની પુત્રી શ્રેષ્ઠી મણિભદ્ર(ની ભાર્યાં ? )સલક્ષણાના કલ્યાણ માટે શ્રીવાસુપૂજ્ય ભ॰ નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીધર્મ ઘાષસૂરિએ પ્રતિષ્ઠા કરી.
( ૬-૨૯ ) મંદિરની શ્રીસ ંભવનાથ ભ૦ ની મૂતિની બેઠક પરના લેખ
स्वस्तिश्रीविक्रम संवत् १२५९ [ वर्षे ] आषाढ सुदि २ शनौ - श्रेष्ठि गोहडसुत श्रेष्ठिकुमारस्य श्रेयसे तत्पुत्रश्रेष्ठि सज्जनेन संभवनाथવિયં જ્ઞારિત [ શ્રીધર્મઘોષ ! ] સૂરમિશ્ર પ્રતિષ્ઠિત ।।
—વિ॰ સં ૧૨૫૯ ના અષાડ સુર્દિ ૨ ને શનિવારે શ્રેષ્ઠી ગેાહડના પુત્ર શ્રે॰ કુમારના કલ્યાણ માટે તેના પુત્ર શ્રે॰ સજ્જને શ્રીસંભવનાથ ભ॰નું ખિમ ભરાવ્યું અને તેની શ્રીધમ થાષસૂરિએ પ્રતિષ્ઠા કરી.
( ૭–૩૦ ) મંદિરની એક મૂર્તિની બેઠક પરના લેખ—
સંવત્ ૧૨૭૬ માત્ર શુદ્વિ રૂ વૌ શ્રેષ્ઠિતમળત્તુત........ प्रतिष्ठितं धर्मघोषसूरिभिः ॥
—સ૦ ૧૨૭૬ ના માહ સુદ્ધિ ૧૩ ને રવિવારે શ્રેષ્ઠ જિલખણુના પુત્ર........ભરાવ્યું અને તેની શ્રીધમ વષસૂરિએ પ્રતિષ્ઠા કરી.
४