________________
૪૭
મૂળ દેવગૃહની બારશાખ ઉપર સારું કોતરકામ કરવામાં આવ્યું છે પણ તેના ઉપર પાછળથી ગુજરાતી રીતિ પ્રમાણે રંગ લગાડવામાં આવ્યો છે.
દેરાસરની પાછળને ભાગ કેટ સુધી ખાલી છે. સામાન રાખવા માટે પાછળ એક માજીમાં બે ખંડવાળી એરડી છે. તેમાં પેઢીને પરચૂરણ સામાન રહે છે. આરડીના અંદરના ખંડમાં ભોંયરું છે તે બંધ કરેલુ છે.
શ્રી. પાર્શ્વનાથ ભ૦ ના મદિરના લેખા ( ૧-૨૪ )
મદ્વિરની એક મૂર્તિની એઠક ઉપરના લેખ— संवत् ११६१ थिरापद्रीयगच्छे श्रीशीतलनाथचिंब [ कारितं ॥ —સ૦ ૧૧૬૧ માં થારાપદ્રીયગચ્છવાળાએ શ્રીશીતલનાથ ભત્તું ખિંખ ભરાવ્યું.
( ૨–૨૫) મંદિરની એક મૂર્તિ પરના લેખ—
સંવત્ ૨૨૨ ૪ાગળ વૃતિ........ ગુવારે પ્રવંોત/૬)વसंविग्नविहारि श्री वर्धमानसूरिशिष्य श्रीजिनेश्वरसूरिशिष्य........ श्रीशिष्यपरमानंदसुरिसमेतैः.
11
—સ૦ ૧૨૧૪ના ફાગણ વિ...ને શુક્રવારે પ્રહવશ (?) માં ઉત્પન્ન થયેલા સવિગ્નવિહારી શ્રીવ માનસૂરિના શિષ્ય શ્રીજિનેશ્વરસૂરિ, તેમના શિષ્ય.... શિષ્ય શ્રીપરમાનăસૂરિ વગેરેની સાથે.......પ્રતિષ્ઠા કરી.