________________
૪૩
આ મંદિર મ ંત્રી વિમળશાહે બંધાવેલું હશે અને તે વખતે તેમાં મૂળનાયક શ્રીઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરી હશે. પાછળથી શ્રીઋષભદેવને બદલે શ્રી મહાવીરસ્વામીને સ્થાપન કર્યા હશે એમ લાગે છે.
શ્રી. મહાવીરસ્વામી ભ॰ ના મંદિરના લેખા (૧-૨૨) મૂળનાયકની મૂતિની બેઠક નીચેના લેખ—
ॐ ॥ संवत् १११८ फाल्गुन सुदि ९ सोमे । आरासणाમિત્રાનસ્થાને તીર્થાધિવસ્ય પ્રતિમા હારિત ........
—સ૦ ૧૧૧૮ ના ફાગણ સુદિ ૯ ને સેામવારે આરાસણાનગરમાં તીનાયકની પ્રતિમા ભરાવી.
( ૨–૨૩ ) મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભ॰ ની પલાંઠી પરના લેખ संवत् १६७५ वर्षे माघ शुद्ध ४ शनौ श्री ऊकेशवंशीय वृद्धशाखीय सा० अहियाभार्या तेजलदेसुत गावा भा० गोरदे (*)सुत सा० नानिआकेन भा० नामलदेसुत सोमजीयुतेन श्रीमहावीरबिंबं कारितं प्रतिष्ठितं च श्रीतपागच्छे भट्टारक श्रीहीर विजयसूरी (*)श्वर पट्टप्रभाकर भ० श्रीविजय सेनसूरिपट्टालंकारभट्टारक श्रीविजयરેવસૂરેિમિ: || શ્રીવ્રારાસળનારે || વુ॰ રાખવાનો વામેન
—સં૦ ૧૬૭૫ના માહ સુદ ૪ને શિનવારે શ્રીઉકેશવંશીય વૃદ્ધશાખીય શા. અહિંયાની ભાર્યો તેજલદે, તેના પુત્ર