________________
૩૦
ઉદાની ભાર્યા પામ્હણદેવી વગેરે કુટુંબ સાથે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ, અવાવધ અને સમલિકાવિહાર તીર્થના ઉદ્ધાર સાથે ભરાવ્યું, અને તેની સંવિજ્ઞવિહારી શ્રીચકેશ્વરસૂરિના સંતાનીય શ્રીજયસિંહસૂરિના શિષ્ય શ્રી પ્રભસૂરિ અને તેમના શિષ્ય શ્રીવર્ધમાનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૧૪) મંદિરમાં મૂળનાયકની ડાબી બાજુની ભમતીમાં શ્રીવાસુપૂજ્યસ્વામીની દેવકુલિકાની મૂર્તિના પબાસન પરને લેખ
संवत् १३३८ वर्षे ज्येष्ठ सुदि १४ श्रीनेमिनाथचैत्ये बृहद्गच्छीयश्रीरत्नप्रभसूरिशिष्य श्रीहरिभद्रसूरिशिष्यैः श्रीपरमानंदसूरिभिः प्रतिष्ठितं प्राग्वाटज्ञातीय श्रे० शरणदेवभार्या सुहडदेवी तत्पुत्र श्रीवीरचंद्रभार्या सुषमिणीपुत्र पुनाभार्या सोहगदेवी आंबडभार्या अभयसिरिपुत्र बीजा खेता रावणभार्या हीरूपुत्र बोडसिंहभार्या जयतलदेवी प्रभृतिस्वकुटुंबसहितैः रावणपुत्रैः स्वकीयसर्वजनानां श्रेयोऽथ श्रीवासुपूज्य देवं ] देवकुलिकासहितं प्रतिष्ठापितं च ॥
–સં. ૧૩૩૮ના જેઠ સુદિ ૧૪ ના શ્રી નેમિનાથ ભવના મંદિરમાં પોરવાડ જ્ઞાતીય શ્રેણી શરણદેવની ભાર્યા સુહડદેવીના પુત્ર વિરચંદ્ર, તેની ભાર્યા સુખમિણિના પુત્ર પુના, તેની ભાર્યા સેહગદેવી, આંબડની ભાર્યા અભયસિરિ તેના પુત્રે બીજા, ખેતા, રાવણની ભાર્યા હીરૂના પુત્ર બેડસિંહની ભાર્યા જયતલદેવી વગેરે પિતાના કુટુંબ સહિત રાવણના પુત્રએ પિતાના બધા કુટુંબીઓના કલ્યાણ માટે