________________
દેવકુલિકા સાથે શ્રીવાસુપૂજ્ય ભ૦નું બિંબ (ભરાવ્યું) અને તેની પ્રતિષ્ઠા બૃહદ્ગચ્છીય શ્રી રત્નપ્રભસૂરિના શિષ્ય હરિ. ભદ્રસૂરિજી, તેમના શિષ્ય શ્રીપરમાનંદસૂરિજીએ કરી.
(૧૫) મંદિરમાં સં. ૧૩૩૫ના લેખની નીચે આલેખાયેલ લેખ–
___संवत् १३३८ वर्षे ज्येष्ठ सुदि १४ शुक्र बृहद्गच्छीय श्रीचक्रेश्वरसूरिसंताने पूज्यश्रोसोमप्रभमूरिशिष्यैः श्रावर्द्धमानसूरिभिः श्रीशांतिनाथबिंब प्रतिष्ठितं कारितं श्रेष्ठि आसलभार्या मंदोदरी तत्पुत्र श्रेष्ठिगलाभार्या शीलू तत्पुत्र मेहा तदनुजेन साहुखांखणेन निजकुटुंब श्रेयसे स्वकारितदेवकुलिकायां स्थापितं च । मंगलं महाश्रीः । મમતુ
–સં. ૧૩૩૮ના જેઠ સુદિ ૧૪ ને શુક્રવારે બૃહદ્ ગચ્છીય શ્રીચક્રેશ્વસૂરિના સંતાનીય પૂજ્ય શ્રીસેમપ્રભસૂરિના શિષ્ય શ્રીવર્ધમાનસૂરિએ શ્રી શાંતિનાથ ભગવાનના બિંબની પ્રતિષ્ઠા કરી અને તે શ્રેષ્ઠી આસલની ભાર્યા મંદદરી તેના પુત્ર શ્રેઢ ગલા, તેની ભાર્યા શી, તેના પુત્ર મેહા, તેના નાના ભાઈ સાહુ ખાંખણે પિતાના કુટુંબના કલ્યાણ માટે પિતે કરાવેલી દેવકુલિકા–દેરીમાં પધરાવ્યું.
(૧૬) મંદિરમાંના એક સ્તંભ પરને લેખ
* સંવત ૨૨૪૪ વર્ષ ના(૯) વઢ સુદ પૂર્ણિમાથાં देवश्रीने(*)मिनाथचैत्ये श्रोकल्याणत्रयस्य पूजार्थं श्रे० सिरधर त(*)