________________
२८
( १३ )
મદિરમાંના ગૂઢમંડપમાં આવેલા શિલાપટ્ટ પરના લેખ— (શિલાપટ્ટમાં શ્રીમુનિસુવ્રતસ્વામીની મૂર્તિ તથા તેમણે કરેલા અશ્વને બેધ અને સમલિકાવિહાર તીથ વગેરેના આકારા કાતરેલા છે. )
सं० १३३८ वर्षे ज्येष्ठ सुदि १४ शुक्रे श्रीनेमिनाथचैत्ये संविज्ञविहारिश्रीचक्रेश्वरसूरि संताने श्रीजयसिंह सूरिशिष्य श्रीसोमप्रभसूरिशिष्यैः श्रीवर्धमानसूरिभिः प्रतिष्ठितं । आरसण (णा) करवास्तव्य ( * ) प्राग्वाटज्ञातीय श्रे० गोना संताने श्रे० आमिगभार्या रतनीपुत्रतुलहारि आसदेव भ्रा० पासड तत्पुत्र सिरिपाल तथा आसदेवभार्या सहजू पुत्र तु० आसपालेन भा० धरणि.... सोच सिरिमति तथा (*) आसपालभार्या आसिणिपुत्र लिंबदेव हरिपाल तथा धरणिगभार्या उदाभार्या पारहणदेविप्रभृतिकुटुंब सहितेन श्रोमुनि सुत्रतस्वामिबिंबं अश्वावबोधसमलिकाविहार तीर्थोद्धारसहितं कारितं । मंगलमहाश्रीः ॥
........
—સ૦ ૧૩૩૮ ના જેઠ સુદ ૧૪ ને શુક્રવારે શ્રીનેમિનાથ ભ૦ ના મંદિરમાં આરાસણાકરના રહેવાસી પેારવાડ જ્ઞાતીય શ્રેષ્ઠી ગેાનાના સંતાનમાં શ્રેષ્ઠી મિગની ભાર્યાં રતનીના પુત્ર તુલહારી આસદેવના ભાઈ પાસડ, તેના પુત્રો सिरियास तथा आसपास, तेनी लार्या धरणि............. સીત્ત, શ્રીમતી તથા આસપાલની ભાર્યાં આસિણીના પુત્રા सिअहेव, हरियास तथा घरशिंग, तेनी लार्या..................