________________
(ર) તથાપિ પોસીનાબાને શ્રીસન પૂથગ્રામ(માન?)(*) મરિતા शुभमस्तु श्रीश्रमणसंघप्रसादतः ॥
-પોરવાડવંશના શ્રેષ્ઠી બાહડે શ્રીજિનચંદ્રસૂરિના ઉપદેશથી પાદપરા ગામમાં શ્રીમહાવીર ભવની પ્રતિમાયુક્ત ઉંદેરવસહિકા” નામનું મંદિર કરાવ્યું, તેના (બાહડના) પુત્ર બ્રહ્મદેવ અને શરણદેવ થયા. તેમાં બ્રહ્મદેવે સંતુ ૧૨૭૫ માં આ જ શ્રીનેમિનાથ ભટ ના રંગમંડપમાં શ્રીરત્નપ્રભસૂરિના સદુપદેશથી “દાઢધર કરાવ્યા.
તેના નાનાભાઈ શ્રેષ્ઠી શરણદેવની ભાર્યા સૂવડદેવીના પુત્રો વીર(ભ)ચંદ્ર, પાસડ, આંબડ, રાવણ; જેમણે શ્રીપર માનંદસૂરિના ઉપદેશથી સં. ૧૩૧૦ માં ૧૭૦ જિનનું તીર્થ કરાવ્યું.
તેમાંથી વિરચંદ્રની ભાર્યા સુખમિણિના પુત્ર પુનાની ભાર્યા સહગના પુત્રો લૂણ અને ઝાંઝણ થયા. આંબડના પુત્રો વીજા અને ખેતા થયા. રાવણની ભાર્યા કામના પુત્ર કહુઆ, બીજે પુત્ર જયતા, તેની ભાર્યા મૂંટયાના પુત્ર દેવપાલ, કુમારપાલ, અને ત્રીજા પુત્ર અરિસિંહ અને નાગરદેવી વગેરે કુટુંબની સાથે શ્રીપરમાનંદસૂરિના ઉપદેશથી સં. ૧૩૩૮ માં શ્રીવાસુ પૂજ્ય ભ૦ ની દેવકુલિકા કરાવી અને સં. ૧૩૪૫ માં સંમેતશિખર તીર્થમાં મુખ્ય (પ્રતિમાની) પ્રતિષ્ઠા તથા મેટાં તીર્થોની યાત્રા કરીને પિતાને જન્મ આવા પ્રકારની પુણ્યપરંપરા વડે સફળ કર્યો. તે આજે પણ પિસીના ગામમાં શ્રીસંઘ વડે પૂજાય છે.