________________
શ્રીનેમિનાથ ભટ ના ત્રણ કલ્યાણકના દિવસે માં ભરાવેલાં (મંદિર)નાં બિંબની નવાગવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિના સંતાનીય શ્રીચંદ્રપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૩) એક મૂતિ ઉપરને લેખ–
संवत् १२०४ फाल्गुन वदि ११ कुजे श्रीनेमिनाथचैत्यમુવમંડપણવત્ત શ્રી શાંતિવિં.........
–સં. ૧૨૦૪ ના ફાગણ વદિ ૧૧ ને મંગળવારે શ્રીનેમિનાથ ભવ ના મંદિરના મુખ્ય મંડપના ગેખલામાં શ્રી શાંતિનાથ ભ૦ નું બિંબ (પધરાવ્યું.)
ભવ પાર્શ્વનાથની પ્રતિમા ઉપરને લેખ–
संवत् १२०६ ज्येष्ठ सुदि ९ मंगलदिने श्रे० सहजिगसुतेन उद्धापरमश्रावकेण निजानुजमोदा भागिनेयममा भगिनी लोलीप्रभृतिस्वकुटुंब (*) समन्वितेन निजकलत्रसलक्षणश्रेयोनिमित्तं श्रीपार्श्वजिनबिंब कारापितं । प्रतिष्ठितं श्रीअजितदेवसूरिशिष्यैः श्रीविजयसिंहसूरिभिः ॥
–સં. ૧૨૦૬ ના જેઠ સુદિ ૮ ને મંગળવારે શ્રેણી સહજિગના પુત્ર પરમશ્રાવક ઉદ્ધાએ, પિતાના નાના ભાઈ ભદા, ભાણેજ મા, બેન લેલી વગેરે પિતાના કુટુંબ સાથે, પોતાની પત્ની સલખણના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભટ નું