________________
આ શ્રી નેમિનાથ ભટ ના રંગમંડપમાં એક મેટું ભોંયરું છે, તે ખુલ્લું છે ને અંદર ઊતરી શકાય છે. તેમાં એકાદ-બે ખંડિત પ્રતિમાઓ છે. તે ભેંયરું લગભગ પંદર ફૂટનું છે. તે પછી દિવાલ છે. કહેવાય છે કે, આ ભેંયરું ઠેઠ આબૂ પર્વત સુધી જાય છે, પણ એ હકીકત માની શકાય એવી લાગતી નથી.
શ્રીનેમિનાથ ભવના મંદિરના લેખે
એક મૂતિ ઉપરને ત્રુટિત લેખ–
સંવત્ ??? ............ –સં. ૧૧૯૧ ના ...
(૨) મંદિરની ભીંત ઉપરને લેખ
___ कल्याणत्रये श्रीनेमिनाथबिंबानि प्रतिष्ठितानि नवांगवृत्तिकारश्रीमदभयदेवसूरिसंतानीयश्रीचंद्रसूरिभिः श्रे० सुमिग श्रे० वीरदेवश्रेष्ठिगुणदेवस्य भार्या जयतश्री साहुपुत्र वइरा पुना लुणा विक्रम खेता हरपति कर्मट राणा कर्मटपुत्र खोमसिंह तथा वीरदेवसुत મસિંહ પ્રકૃતિ ટુંવાહિતેન જાંજવેવેન #ારિતાનિ...........
–શ્રેષ્ઠી સુમિગ, એ. વીરદેવ, શ્રેય ગુણદેવની ભાર્યા જયતશ્રી, સાહૂના પુત્રે વઈરા, પૂના, લુણા, વિકમ, ખેતા, હરપતિ, કર્મટ, રાણું–તેમાંના કર્મટના પુત્ર ખીમસિંહ, વીરદેવ, તેના પુત્ર અરિસિંહ વગેરે કુટુંબ સાથે ગાંગદેવે