SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાસકેા, વિષ્ણુ અને શૈવ ધર્મના લાકે તેમજ બીજા ધર્માંના ભાઈ ઓ પણ આ તીની યાત્રા કરવા જાય છે. ” ઉપર્યુક્ત પુરાવાઓથી સ્પષ્ટ થાય છે કે, અખાજી માતાનું મ ંદિર પ્રથમ જૈન મંદિર હતું. કારણ કે તે ત્રિરની રચના-બાંધણી વગેરે જૈનેાના મંદિર જેવી છે. અમાજી માતા શ્રીનેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી છે અને વિમળશાહ અખાજીના ભક્ત મંદિર વિમળશાહે બંધાવ્યુ હોય એમ કારણેા મળે છે. હતા એટલે આ માનવાને પૂરતાં અંબાજી પાસે પશ્ચિમ દિશામાં ૨ માઈલ દૂર ‘ગબ્બરજી' નામનું તીર્થ છે, જે અંબાજીનું મૂળ સ્થાન હાવાનુ કહેવાય છે. આ સિવાય, અંબાજીથી પાંચેક માઈલ દૂર આવેલુ ‘કોટેશ્વર’ નામનું તી પણ પ્રસિદ્ધ છે. કુંભારિયાજી એક સમયે આજના અખાજી અને કુંભારિયાને પ્રદેશ ‘આરાસણ' નામે એળખાતા હતા, આજે એ અને ગામ અલગ પડી ગયાં છે. ઃ " ડૉ॰ ભાંડારકરે અનુમાન કર્યું છે કે, · પહેલાં માજીથી કુંભારિયા સુધીનું એક શહેર વસેલુ હશે. ' ૧ અંબાજીથી લગભગ ૧ા માઈલ દૂર આવેલા કુંભા૧. જુએ, ‘ પ્રાચીન જૈન લેખસંગ્રહ,' અવલેાકન પૃ૦ ૧૮૨
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy