________________
પછી જાય છે. જ્યારે જૂના નગરના નાશ કરવામાં આવ્યે અને મા માતાનું દેવાલય બ્રાહ્મણાના હાથમાં આવ્યુ ત્યારે આ પુરાણાં નગરના વિનાશ માટે કારણ તરીકે આ અંબા માતાની હકીકત બ્રાહ્મણેાએ જોડી કાઢી હશે. ”
મુનિરાજ શ્રી. દર્શનવિજયજી ( ત્રિપુટી ) પેાતાના ‘ જૈનપરંપરાના ઇતિહાસ ’ ભા૦ ૨, (પૃ૦ ૩૦૦)માં જણાવે છે—
“ બીજી રીતે પણ મંત્રી વિમલશાહને અખિકાદેવી પ્રસન્ન હતાં, એટલે તેણે આ મદિરાના ઘેરાવાના પ્રવેશ ભાગમાં જ ભ૦ નેમિનાથના મંદિરની અધિષ્ઠાયિકા તરીકે અંબિકાનું પણ ભવ્ય મંદિર બ ંધાવ્યું, જે આજે અખજીના સ્થાનથી પ્રસિદ્ધ છે. દેવીના મૂળ સ્થાનમાં સત્તરસયયંત્ર ૧૭૦ ના વિજયયંત્ર છે. અસદ્ભુત સ્થાપના છે. તેની ઉપર બનાવટી ખેાખું ચડાવેલું છે. ”
આ મંદિર વિશે એક વિદ્વાને પણ એવા જ અભિપ્રાય ઉચ્ચાર્યાં છે
વિમલ મંત્રીને અખાજી માતા ઉપર ઘણી આસ્થા હતી તેથી તેણે અહીં ( આરાસણ ) તેમજ આબુ ઉપર દેવળા ખંધાવી અંબા માતાની પ્રતિમા પધરાવી. અહીંનુ ( આરાસણનું) મુખ્ય અખાજીનુ મ ંદિર તેમણે બંધાવ્યુ હાય એવું અનુમાન થાય છે, પરંતુ કાળના વહન સાથે તે તી અસુરે (ભીલ વગેરે)ના હાથમાં આવ્યું ને ત્યાર પછી બ્રાહ્મણેાના હાથમાં આવ્યું, છેલ્લે (દાંતા) રાજ્યની સીધી દેખરેખ નીચે આવ્યું છે. હાલમાં વિશેષે કરીને દૈવી
''