________________
૧૪૬
3ષમનાથસ્થ પ્રતિમયે મનો.............. | ............પિતુઃ તcપુષ્ય | ર II
(વચ્ચેની લીટી છેતરવી રહી ગઈ લાગે છે કેમકે પથ્થર લખાણ બરાબર છે.)
–સં. ૧૧૪૫ના વૈશાખ વદિ ૧ ને શનિવારે પિરવાડવંશમાં સિંક નામે શ્રાવક છે. તેને પનિક નામે પુત્ર જગતમાં વિખ્યાત થયે, તેણે શ્રી ઋષભદેવની પ્રતિમા પિતાના અને તેના પુણ્ય માટે ભાવી. (એ જ દેવકુલિકાના તરણના કાઉસગિયા પર)– રાશ્રિાવિવ વારિતઃ | –લાછી શ્રાવિકાએ કાઉસગિયા મૂર્તિ ભરાવી.
[૨૨-૨૪૨] શ્રી શાંતિનાથ ભવ ના મંદિરમાંની એક દેરીમાંને લેખ–
संवत् ११४५ वैशाष वद १ स(श)नौ धनदेवस्य सत्पत्नी जासिका मुक्तिमिच्छति । कारयामास सबिंब आदिदेवस्य धीमती ॥१॥
–સં. ૧૧૪૫ના વૈશાખ વદિ ૧ ને શનિવારે શ્રેષ્ઠી ધનદેવની પત્ની જાસકા, જે મુક્તિને ઈચ્છે છે તે બુદ્ધિશાલિનીએ શ્રીઆદિદેવની મૂર્તિ ભરાવી.