________________
૧૪૭
[૨૨-૪૨ ] શ્રી શાંતિનાથ ભવ ના મંદિરમાં સાતમી તેરણવાળી દેવકુલિકામાં પબાસન પર લેખ
___ संवत् ११४६ माघ सुदि ६ सज्जनपरमश्रावकेन मुक्त्यर्थ पद्मप्रभजिनप्रतिमा कारिता ।
–સં૦ ૧૧૪૬ ના માહ સુદિ ૬ ના રોજ સજજન મામા પરમશ્રાવકે મુક્તિને માટે શ્રીપદ્મપ્રભજિનની પ્રતિમા " ભરાવી.
[૨૪-૨૪૪] શ્રી શાંતિનાથ ભવ ના મંદિરના આઠમા ગોખલાની છાજલી પરને લેખ–
____ॐ ॥ संवत् ११४६ ज्येष्ठ सुदि ९ शुक्रे पूरणदेवभोलिकासुनेन पोहडिश्रावकेन भ्रातृवीरकसंयुतेन श्रीवीरजिनप्रतिमा कारिता ॥
–સં૦ ૧૧૪૬ ને જેઠ સુદિ ૯ ને શુક્રવારે શ્રેષ્ઠી પૂરણદેવ અને ભેલિકાના પુત્ર હિડિ શ્રાવકે ભાઈ વીરકની સાથે શ્રીવીર જિનેશ્વરની પ્રતિમા ભરાવી.
| [૨–૧૪૧] સં. ૧૨૪૬ (જૂઓ પૃ. ૧૭, ૯૦ નં૦ ૫-૩૯)
[૨૬-૬] શ્રી શાંતિનાથ ભટ ના મંદિરની પાંચમી દેવકુલિકામાને લેખ–