SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ —સ૦ ૧૧૪૫ ના વૈશાખ વિ ૧ ને શનિવારે પેારવાડવ’શમાં થયેલા સાંતિ નામક મહત્તમને દુ ભદેવી અને પાણિ નામે બે પત્નીઓ હતી. તેમને દેહરી, સાથી અને શીલતિ નામે પુત્રીએ હતી, તેમણે ધનદેવીની સાથે તીર્થંકરની પ્રતિમા ભરાવી. [R૦-૪૦] શ્રીશાંતિનાથ ભ॰ ના મદિરમાં બીજી દેવકુલિકામાંના લેખ— संवत् ११४५ वैशाष वदि १ स (श) नौ, [આસીત] પ્રાવાટસવંશે આમૌ(?) નામ નૈનઃ । સાં(રા)તજોય સંગાતો મત્તઃ સર્વજ્ઞા)સને શા पुन्या (पुण्या) र्थं पितुस्तेन शांतकेन महात्मना । अजितनाथदेवस्य प्रतिमेयं प्रकारिता ॥ २ ॥ —સ’૦ ૧૧૪૫ના વૈશાખ વિદ્ઘ ૧ ને શનિવારે પારવાડ વંશમાં થયેલા આઈ મૌ (?) નૈગજ નામના શ્રેષ્ઠીને શાંતિકર નામે પુત્ર સજ્ઞશાસનના ભક્ત હતા, તે શાંતિ મહાત્માએ પિતાના પુણ્ય માટે શ્રીઅજિતનાથ ભ॰ ની પ્રતિમા ભરાવી. [3-%{] શ્રીશાંતિનાથ ભ॰ ના મંદિરની ચાથી દેવકુલિકા, જે તેારણવાળી છે, તેમાં પમાસન પરના લેખ— संवत् ११४५ वैशाष वदि १ स ( श ) नौ, आसीत् प्राग्वाटसद्वंसे ( शे ) श्रावको नाम सिंटकः । पोनकस्तस्य संजातो विख्यातो धरणीतले ॥ १ ॥
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy