________________
१४४
- [१७–१३७] सं० ११३८ । (य। ५० ५६, से० न०४-3८)
[१८-१३८] શ્રી શાંતિનાથ ભવ ના મંદિરની એક પ્રતિમા ઉપરનો લેખ–
प्राग्वाटवंशसद्भूत[ : ] श्रावको नाम पाहडः । भार्या वसुवती तस्य सा गता च सुरालयं ॥ १ ॥ मुनिसुव्रतदेवस्य पाहडेन सु( शु)भालयं । तद्धिते कारित बिंब संधीरणस्य सुतस्य च ॥ २॥ संवत् ११४५ वैशाख वदि १ स(श)नौ॥
–શ્રેષ્ઠી પાહડ નામે શ્રાવક પિરવાડવંશમાં ઉત્પન્ન થ. તેને વસુમતી નામે પત્ની હતી, તે સ્વર્ગવાસ પામી. તે પાહડે મંદિરના સુંદર ગોખલામાં શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા વસુમતી અને પુત્ર સધીરણના કલ્યાણ માટે સં. ૧૧૪૫ ના વિશાખ સુદ ૧ ને શનિવારે ભરાવી.
[१९-१३९] શ્રી શાંતિનાથ ભવ ના મંદિરમાં ડાબી બાજુની પહેલી દેવકુલિકામાંને લેખ–
संवत् ११४५ वैशाख वदि १ स(श)नौ, प्राग्वाटान्वयसंजातः सांतिनाम महत्तमः । भार्याद्वयमभूत् तस्य दुर्लभदेवी पाहिणिः ॥१॥ सुता च देहरी तस्य साथी सीलमतिस्तथा।। प्रतिमां कारयामास धनदेव्या च संयुतः ॥२॥