________________
૧૨૩
____ संवत् ११४५ श्रीचड्डावलीवास्तव्ययशःश्रेष्ठिनाजिणिपुत्र दुर्लभ-लक्ष्म्योः पुत्रवीरुकः यस्य दुलहीभार्या जयसिरि तदीयपुत्राः अनंतजिनप्रतिमा आरासनाकरसंघचैत्ये मुक्तये कारिता माघ वदि ६ बृहस्पतिदिने प्रतिष्ठिता ॥
– સં. ૧૧૪૫ના માહ વદિ ૬ને ગુરુવારે ચડ્ડાવલીના રહેવાસી શ્રેષ્ઠી યશ, તેની પત્ની નાજિણિ, તેના પુત્ર દુર્લભ, તેની પત્ની લક્ષ્મી, તેના પુત્ર વિરુક, જેને દુલહી (?) જયસિર નામની પત્ની હતી, તેના પુત્રે....એ શ્રી અનંતનાથની પ્રતિમા આરાસનાકરના સંઘના ચૈત્યમાં મુક્તિને માટે ભરાવી..
[૨-૭૧] શ્રી મહાવીરસ્વામીના મંદિરમાંની એક મૂતિ ઉપરનોલેખ–
संवत् ११४६, आसीत् प्राग्वाटान्वयपूर्णाभार्या गुणशीलसंपूर्णा । तत्पुत्रो धनदेवस्तदीयभार्या यशोमतिस्तनयोः(यः)।। સમમૂહિરેદેવીનનિરાત્રિનપુત્ર...............
–સં૦ ૧૧૪૬માં પિરવાડવંશમાં શીલગુણેથી પૂર્ણ એવી પૂર્ણા નામે સ્ત્રી હતી તેને ધનદેવ નામે પુત્ર હતે.. તેને યમતિ નામે પુત્ર હતું. તેને નહિવદેવી નામે પત્નીથી સાલિન નામે પુત્ર થયે............
[ –૭૬] શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં શ્રીકુંથુનાથ ભવની પ્રતિમા. ઉપરને લેખ–