________________
૧૨૨
संवत् १९४२,
श्रीवच्छसू (सु) संपूर्णा पुत्रो धनदेव - नानाकः । श्रेष्ठजसवइगृहिणी श्रीवच्छसुतजु (युतः) सारनयवित्तः ॥ १ ॥ श्रीमन्नेमिजिनेश्वररुचिरप्रतिमां च कारयामास । नेयनाधिरुद्रवर्षे फाल्गुनसुदि सप्तमी रविणा ( ) ||२||
—સ૦ ૧૧૪૨ના ફાગણ સુદિ ૭ને રવિવારે શ્રેષ્ઠી શ્રીવચ્છ અને તેની પત્ની સ પૂર્ણાંને ધનદેવ અને નાનક નામે પુત્રા હતા. તે શ્રેષ્ઠીની પત્ની જસવઈ નામે હતી. જેણે સારી નીતિથી ધનાપાન કર્યું હતુ તે શ્રેષ્ઠીએ પત્ની અને શ્રીવચ્છ નામના પુત્રની સાથે શ્રીનેમિજિનેશ્વરની સુંદર પ્રતિમા સ૦ ૧૧૪૨ના ફાગણ સુદ ૭ને રવિવારે ભરાવી.
[ ૬-૭૨ ] શ્રીમહાવીરસ્વામીના મંદિરમાં એક પ્રતિમા ઉપરના લેખ સંવત્ o o o ........અમિનનવેવસ્ય ....... —સ’૦ ૧૧૪૪માં....શ્રીઅભિનદનદેવની [ ૨૦-૭૩ ]
શ્રીમહાવીરસ્વામીના મંદિરમાં એક પ્રતિમા ઉપરના લેખ
ॐ । संवत् १९४५ ज्येष्ठ वदि ८ खौ । —સ૦ ૧૧૪૫ના જેઠ વિક્રે ૮ને રિવવારે.
ઉપરના લેખ—
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖~~
[ o o-૭૪ ] શ્રીમહાવીરસ્વામીના મદિરમાં શ્રીઅનતનાથ ભ॰ની.